________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૨
[ પ્રકરણૢ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ક્ષેપકશ્રેણી, ( ૯ ) ક્ષીણ માહ ગુણશ્રેણિ, (૧૦) સંચેાગી કેવલીગુણશ્રેણિ, ( ૧૧ ) અયેાગી કેવલી ગુણશ્રેણિ, એમ અગીઆર ગુણશ્રેણિ છે. આ ગુણશ્રેણિએ ક્રમે ક્રમે અસબ્ય ગુણી નિર્જરા કરનારી છે, તેથી અધ્યાત્મની વૃદ્ધિ કરવા માટે હમેશાં યત્ન કરવા.
શ્રૃષ્ટિએ વૈરાગ્યના અર્થ અને તેનું સ્વરૂપ પૂછ્યું.
ભગવાન—સૌંસ રવૃદ્ધિના કારણભૂત વિષયેામાં લુબ્ધ નહિ થવાથી ભવની નિર્ગુણુતાને દેખાડનાર નિરામાય વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે માણસેા વિષયને ત્યાગ કર્યા વિના, વૈરાગ્યદશા પામ વાની ઇચ્છા કરે છે, તે કુપના ત્યાગ કર્યાં વિના રોગની શાંતિને ઈચ્છે તેના જેવુ' છે. જેએ લજજાથી અથવા ખગવૃત્તિથી નીચું જુવે છે, પણ દુર્ધ્યાન ત્યજતા નથી, તેવા ધામિકાભાસે પેાતાના આત્માને નીચી ગતિમાં લઈ જાય છે; અને જેએ સમ્યકજ્ઞાન વાલા છે તેએ વિષયેાને જુએ છે, તે પણ તેમાં લેપાતા નથી, અને પેાતાના વૈરાગ્યને ત્યજતા નથી. જ્યારે જ્ઞાનદશા પરિપાક અવસ્થાને પામે છે, ત્યારે વૈરાગ્ય ભાવ--ઉદાસીનતા-તેનામાં ઉસન્ન થાય છે. ત્યારે ચેાથા ગુણસ્થાનકમાં પણ વૈરાગભાવ રહે છે. વૈરાગ્યના ત્રણ ભેદ છે. ( ૧ ) દુ:ખ ગર્ભિત, ( ૨ ) માહ ગર્ભિત, ( ૩ ) જ્ઞાન ગર્ભિત. તેનું સ્વરૂપ વૈરાગ્યના ત્રણ પ્રકાર. આ પ્રમાણે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ દુઃખ ગભિ ત વૈરાગ્યઃ—સ્ત્રી, પુત્ર, મીત્ર, ધન, ધાન્યાદિ, સુખને આપનાર માનેલી ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય, અથવા પ્રાપ્ત થઇને નાશ પામે, ત્યારે મનમાં દુઃખ ઉપન્ન થવાથી, સંસાર ઉપર ઉદ્વેગ થવા રૂપ જે વૈરાગ્ય થાય, તેને દુઃખ ગતિ વૈરાગ્ય કહે છે. જેને આવા પ્રકારના વૈરાગ્ય થયા હોય, તેને કદાઞ ચિંતિત વસ્તુ પ્રાપ્ત થાય છે, તે તે તૂત વૈરાગ્ય થકી ભ્રષ્ટ પણ થાય છે. તેવા વૈરાગ્યવાળા માનુસ શુષ્ક તર્ક, સાહિત્ય, ઢોધક, ગીત, રૂપક વિગેરે જે કાંઇ એલે છે, સાંભળે છે, કે ચિંતવે છે, તે સવ પેાતાને
For Private and Personal Use Only