________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિરાત્મથી અંતરાત્મ દશા.
૪૩૫
આંધી લે છે, અને તેને પાછા સસારમાં
૨૭ મ.
વિષય રૂપી પાસવર્ડ સમાવે છે. હું લભ્ય ! આ ઇન્દ્રિયે કાઇ પણુ વખતે તૃપ્ત થતીજ નથી. કેમકે નહી ભાગવેલા ભાગની ઈચ્છા રહે છે. ભાગવતીવખતે તેમાં આસક્તિ રહે છે, અને ભાગવેલા ભાગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઇન્દ્રિયાની અશુદ્ધ પ્રવૃત્તિ છે, અને ઇન્દ્રિયેાના વિષયામાં આસકત થયેલા જીવની તેના ભાગવડે કદાપિ તૃપ્તિ થતીજ નથી. હુજારા નદીઓના પ્રવાહવડે ન હુ પુરાતા સમુદ્ર જેવા, તે ઇન્દ્રિયેાના સમુહ છે. તે ઇન્દ્રિયાનેા અભિલાષ સાષવડેજ પુરી શકાય તેમ છે. તેને માટે આ હિતકથન છે. તેથી હું ઉત્તમ જીવ ! તું તારા આત્મસ્વરૂપે કરીનેજ તૃપ્તથા.
જીવ સ ́સાર ચક્રમાં રહેલા પરણાવાને આત્મપણે ( પેાતાપણું ) માનીને, આ શરીરજ આત્મા છે, એવી રીતના માહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી, બહિરાત્મપણાને પામવાથી માહમાં આસકત થયે। છતા, અનન્ત પુદ્દગલ પરાવત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તેજ જીવ નિસ થી (સ્વમેવ ) અથવા અધિગમથી ( પરના ઉપદેશથી ) આત્મ રૂપ તથા પરરૂપના વિભાગ કરીને,− હું શુદ્ધ છું. '- એવા નિશ્ચય કરી સમ્યક રત્નત્રય સ્વરૂપવાળા આત્માનેજ આત્મ રૂપે જાણી, તથા રાગાકિને પરભાનપણે નિશ્ચય કરી, સમ્યક્ દૃષ્ટિવાળા અન્તરાત્મા થાય છે. (તેજ અતરાત્મા કહેવાય છે ) અને તેજ અંતરાત્મા સમ્યગ્દર્શન પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે. માટે ઇંદ્રિયોના વિષયને ત્યાગ કરવા યાગ્ય છે.
6
તત્વને નહિ જાણનારા (તત્વવિકળ) લેાકેા ઇંદ્રિયાના ભાગને સુખરૂપ માને છે. પરંતુ તે સુખ નથી, પણ ભ્રાન્તીજ છે. ધીર પુરૂષાએ અનન્તિવાર ભાગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભેગને, તૃષ્ણાથી આકુળવ્યાકુળ થએલા જીવ, ફ્રી ફરીથી ભેાગવવા
For Private and Personal Use Only