________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
મી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
કહેવાય છે. ( પણ છે એકેન્દ્રિ ) પગમાં શબ્દ કરતા નૂપુર વિગેરે શ્રૃંગાર ધારણ કરેલી સુંદર અને ચપલ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગધી મદિરાના કોગળાથી બકુલ વૃક્ષ પુષ્પિત થાય છે, અકુલ વૃક્ષ એકેન્દ્રિય છતાં તેને પાંચે ઈદ્રિયના વિષયની ઘટના આ પ્રમાણે થાય છે.
તૂ પુરના શબ્દવાળા પાદના સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે, તેથી કહ્યું અને પશ એ એ ઇન્દ્રિયના ઉપચાગ; સુંદર નેત્રવાળી સ્ત્રીના લીધે પુલ્લિત થાય છે, તેથી નેત્ર ઇન્દ્રિયના ઉપયેગ; અને સુગંધિ મદિરાના રસથી પ્રપુલ્લિત થવાના લીધે રસને દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના ઉપયેગ; એમ પાંચે ઇન્દ્રિયના વિષયને ઉપયોગ છે.
આ પ્રમાણે ઇન્દ્રિયેાના સ્વરૂપને જાણીને તેના શબ્દાદિ વિષયેામાં ક્ષણમાત્ર પણ મનથી પ્રવૃત્તિ કરવી નહિ. ઇન્દ્રિયરૂપી ધૂતને તલના તરા જેટલે પણ પ્રસાર ( અવકાશ ) આપવા નહી. જો કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપવામાં આવશે, તે તે જરૂર કાટી વર્ષ સુધી છે નહિ.
રાગદ્વેષથી રહિત થઇ ઇન્દ્રિયના વિષયાને રોકનારા પ્રાણીઓ, મૃ'ગદ્રહના સુખને પામનારા કાચમાની જેમ નિવૃત્તિ સુખને પામે છે, અને ત્રીજા સ`સારમાં પડેલા પ્રાણીએ પાપકમના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચમાની જેમ અનર્થાંની પરપરાને પામે છે. એ એ કાચમાની કથા આ પ્રમાણે છે,
વારાણસીપુરીને વિષે ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રુમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના છે કાચમા રહેતા હતા. તે અન્ને સ્થળચારી કીડાઓનુ` માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી તેઓ એકદા દ્રહની બહાર નિકળ્યા હતા. તેવામાં મે શિયાળી. યાએ તેમને જોયા. તે કાચમાએ પણ શિયાળને જોઇને ભય પામ્યા. તેથી તેમણે પેાતાના ચારે પગ તથા ગ્રીવાને સકાચીને પૃષ્ટની ઢાલમાં ગેાપવી દીધા, અને કાંઇ પણુ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગએલા હાય તેમ પડયા રહ્યા અને શિયાળેએ પાસે આવીને તે
For Private and Personal Use Only