________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ત્રિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ લેાક શાન્ત છે કે અનન્ત ?
૨ જીવ શાન્ત છે કે અનન્ત ?
૩ સિદ્ધિ ( મુકિત ) શાન્ત છે કે અનન્ત ?
૪ સિદ્ધ શાન્ત છે કે અનન્ત ?
[ પ્રરભુ ૨૦
૫ કેવા પ્રકારના મરજીથી જીવ સંસારની વૃદ્ધિ અથવા હાનીને પામે છે ?
આ
પ્રશ્નો સાંભળીને સ્યાદ્વાદને નહિ જાણતા સ્કન્દકતાપસે મૌન ધારણ કર્યું. પિંગલ મુનિ એ ત્રણ વાર આ પ્રશ્નો કર્યો, પણ તે જવાબ આપી શકયા નહિ.
તેવામાં શ્રાવસ્તિ નગરીના લેાકેા શ્રીવીરપ્રભુને વાંઢવા જતા હતા. તે જોઇને કન્હેંકે પણ પ્રભુના શિષ્યે પૂછેલા પ્રશ્નોના ઉત્તરા જાણવા માટે પ્રભુ પાસે જવાના સંકલ્પ કર્યો. તે વખતે વીર પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે, આજે તેમને તમારા પૂવમીત્ર સ્કન્દકના સમાગમ થશે. ’
“
C
>
હે સ્વામી કયારે થશે ? • ગૌતમસ્વામીએ પ્રશ્ન કી, ‘હમણાં તે માર્ગોમાં ચાલ્યા આવે છે. ’ પ્રભુએ ઉત્તર આપ્યા. • હે સ્વામીશ્! તે આપના શિષ્ય થશે કે નહી ? ' ગોતમ સ્વામીએ પુછ્યુ.
For Private and Personal Use Only
4
થશે ’પ્રભુએ જવાબ દીધા.
ગૌતમસ્વામી તેના સન્મૂખ ગયા. ગૌતમસ્વામીએ પ્રથમ પિંગલ અને તેના વચ્ચે બનેલા બનાવ પ્રભુથી જાણ્યા હતા. સ્કન્દકને મલીને તેને આવવાનું કારણ જાણુાન્યુ., સ્કન્દકે શ્રી ગૌતમસ્વામીને પુછ્યું કે, તમે મારા મનની વાત શી રીતે જાણી ?
અાર ગુરૂ ત્રિકાલમાં એકાન્તે કરેલું, પ્રત્યક્ષ કરેલું, અથવા ભવિષ્યમાં કરવાનું તે સર્વ જાણે છે. તેમને સાદિઅન્ત ભાગે જ્ઞાન રહેલું છે. તેમના વચનથી મે' તમારૂ` આગમન વિગેરે જાણ્યું: પછી તે બન્ને ભગવંતની પાસે આવ્યા. પ્રભુએ તેમના