________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ જેથી બીજા ભવ્ય પ્રાણીઓ પણ પ્રતિબંધ પામે.” પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તે પણ તે લજા વશ થઈ સ્પષ્ટ બેલવાને
સમર્થ થયે. તે ચેડા અક્ષરમાં બે કે, હે સ્વામી “જાણ નારા.” ! પ્રભુએ પણ ટુંકામાં તેને “gaછે ” એ ઉત્તર આપે. શ્રી ગૌતમ સ્વામીના પુછવાથી આ સંજ્ઞામથી પ્રશ્નોત્તરનો અર્થ કો. પ્રભુએ એ પ્રશ્ન પુછનાર તથા તેની બહેનને પૂર્વ ભવને વૃત્તાંત, તથા તે ભવમાં તે બ્રાહ્મણ છતાં કેવી રીતે જંગલની અંદર ચેરને સ્વામી થયેઅને તેની બહેન તેના તાબાના ૪૮૯ એરેના સહવાસમાં કેવી રીતે આવી, ઈત્યાદિ સર્વ વૃત્તાંત કહી બતાવતાં જણાવ્યું કે, રાગદ્વેષાદિકથી મૂઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભભ ભમે છે, અને વિવિધ દુઃખના પાત્ર થયા કરે છે.
પ્રભુની પાસેથી પિતાના સંશયને ખુલાસે પુછયે. પિતાની બહેનનું દુષ્ટ ચરિત્ર તેના સમજવામાં આવ્યું, અને પિતાને પૂર્વ ભવ તથા આ ભવને સર્વ વૃત્તાંત જા . પરમ સંવેગ પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને પાછા પલ્લીમાં આવ્યો. ત્યાં જઈ પિતાની સાથેના ચારસે નવાણું ચોરને પ્રતિબંધ આવે. તે બધાએાએ પણ વ્રત ગ્રહણ કર્યું. રાજગૃહનગરમાં મેતાય નામના એક શેઠ પુત્ર હતા.
પિતાના પૂર્વભવના દેવે તેને મદદ કરી, મેતાર્યની દીક્ષા. તેથી તેનું તેજ નગર શ્રેષિની આઠ
કન્યા અને શ્રેણિક રાજાની એક પુત્રી એમ નવની સાથે પાણું ગ્રહણ થયું હતું. દેવમીત્રની સાથેના સંકેત પ્રમાણે વીશ વર્ષ સંસાર સુખ ભેગવ્યું. તે પછી ભગવાન વીર સ્વામીની પાસે વ્રત ગ્રહણ કરી, નવપૂર્વનું અધ્યયન કરી, જિનકપીપણું અંગીકાર કરી, ભગવંતની આજ્ઞાથી એકલવિહારી થયા. એક વખત રાજગૃહનગરના એક સોનીને ત્યાં ભીક્ષા માટે ગયા હતા. ત્યાં સનીએ કરેલા પ્રાાંત ઉપસર્ગને સહન કરતાં તેમનાં બને નેત્રે નીકળી પડયાં. તેથી ઘણું દુઃખ ઉત્પન્ન
For Private and Personal Use Only