________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
અધ્યયને.
૪૧૦
એક વખત મધ્ય રાત્રિએ તે મહામુનિ, ધર્મ જાગરણે જાગતાં મનોરથ કરે છે કે, “આ ઉદાર શરીરથી સાર શું લેવાને છે?”
પ્રભુ મહાવીર સ્વામી પાસેથી ધર્મની પ્રાપ્તિ મેં કરી, તે તે ધર્મના પૂર્ણ ફળની પ્રાપ્તિના અર્થે જ્યાં સુધી આ ઉદારીક શરીર મહારા કબજામાં છે, ત્યાં સુધી ઉદ્યમ કરી તવ સાધી લઉં.”
પછી પ્રાતઃ કાલે પ્રભુ પાસે જઈ વંદના કરી, પિતાના મનેરથ જણાવી સંલેખના કરવાની આજ્ઞા માગી,
પ્રભુની આજ્ઞા મેળવી વિપુલગીરી પર જઈ એક માસની સંખના (અનશન) કરી, અંતે શુભ ધ્યાનમાં આરૂઢ થઇ કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થએ, વી મહાવીદેહ ક્ષેત્રમાં ઉપ્તન થઈ, મેલે પધારશે. આ મહામુનિને દીક્ષા પર્યાય ફક્ત નવ માસને છે.
૨ અધ્યયન બીજું–કાકંદી નગરીના સુનક્ષત્ર સાર્થવાહે બત્રીશ સ્ત્રીઓને ત્યાગ કરી, પ્રભુની પાસે દીક્ષા લીધેલી, તેમના ચરિત્રના અંગે છે.
૩ અધ્યયન ત્રીજુ રાજગૃહ નગરીને શીદાસ નામના શેઠે દીક્ષા લીધેલી તેમના અંગે છે.
૪ અધ્યયન ચોથું–રાજ ગૃહ નગરના પિલ શેઠે ચારિત્ર લીધેલું, તેમનું ચરિત્ર તેમાં છે.
પ અધ્યયન પાંચમું-શાકેત નગરીના રામપુત્ર સંબંધી છે.
૬ અધ્યયન છઠું-શાકેત નગરના ચંદ્રમાન સાર્થવાહ સંબધી છે.
૭ અધ્યયન સાતમું-વાણીજ્ય ગામના પૃષ્ટિ માત્રક સંબંધી છે. ૮ અધ્યયન આઠમું-વાણીજ્ય ગામના પેઢાલ પુત્ર સંબંધી છે. ૯ અધ્યયન નવમું-હસ્તિનાપુરના પિટીલ શેઠ સંબંધી છે. ૧૦ અધ્યયનદશમું-રાજા શ્રેણિકના પુત્ર વિહલના અંગે છે. આ બધા મહષિ એ પ્રભુના પાસે દીક્ષા અંગીકાર કરી,
For Private and Personal Use Only