________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શાલિભદ્ર અને ભરવાડણ માતાના રૂપમાં. ૩૯ કરીને, તે બન્ને મહષિઓ બાર વરસ સુધી સ્થવિરની સાથે વિવિધ દેશમાં વિહાર કરી શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. | શ્રી વીર પરમાત્મા પણ પૃથ્વીને પવિત્ર કરતાં કરીને રાજગૃહએ પધાર્યા. તે દિવસે તે બને મહર્ષિઓને માસક્ષમણુનું પારણું હતું, પરંતુ ગર્વ રહિત તથા ભેજનની ઈરછ વગરના તેઓ ગોચરી કરવા જવાની રજા લેવા માટે શ્રી વીર ભગવંત પાસે આવ્યા. અને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે વખતે ભગવંતે શાલિભદ્ર તરફ આદરપૂર્વક જોઈને કહ્યું, “વત્સ ! આજે તમને તમારી માતાથી ગોચરીને લાભ થશે.”
આ પ્રમાણે ભગવંતનાં વચન સાંભળી તેમની અનુજ્ઞા મેળવી, ધન્ય અને શાલિભદ્ર મુનિ રાજગૃહીમાં આવ્યા. પ્રભુના વચનમાં અણુવિશ્વાસવાળા તેઓ અન્ય સ્થળ છે ને ભદ્રા માતાના આવાસે આવ્યા, અને આંગણામાં ઉભા રહી ધર્મ લાભ રૂપ આશિર્વાદ આપે; પરંતુ ત્યાં કેઇના સાંભળવામાં આવ્યું નહી અને કેઈ બેહ્યું નહિ, તેમ આદરપણ આપે નહિ. તેઓ અન્ય ભિક્ષાચરને ઉચિત આંગણામાં ઉભા રહ્યા. એક પગલું પણ ઘરમાં આગળ વધ્યા નહિ, તેમ બીજું કાંઈ બોલ્યા પણ નહિ, માત્ર સ્વાર્થની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરી પ્રભુના વચનની સત્યતા કરવા માટે ક્ષણવાર ત્યાં ઉભા રહ્યા ત્રત આચાર પાળવામાં તત્પર તે બને ત્યાંથી પાછા વળી ચાલી નિકળ્યા, પણ વિકારની જેમ સ્વઆકારને તેઓએ એળખા નહિ કે બતાવ્યું નહિ. પ્રભુના વચનમાં દઢ વિશ્વાસવાળા તે, ચરીની ચર્ચાને નહિ ઈચ્છતા સ્વસ્થાને પાછા ફર્યા. પિતાના સ્થાને પાછા આવતા તેમને માર્ગમાં એક ભરવાડણ સામી આવતી મળી. ઇસમિતિવાળા તે મુનિને દેખીને અતિશય હર્ષિત થઈ, પરમ પ્રમોદ પામી, તેના હૃદયમાં અત્યંત હર્ષોલ્લાસ થયે તેણીએ ભકિતવડે મુનિઓને પ્રણામ કર્યા અને પ્રીતિ યુકત વચનથી પોતાની પાસે ફાસુક દહીં હતું તે વહોરવાની વિનંતી કરી. “હે મુનિ મહારાજ! આ ગરીબ બાઈની
60
સી કરી છવ મારી ને
For Private and Personal Use Only