________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રભુ ર•
'
.
પતિનાં ગયુક્ત વચને સાંભળીને સવે સ્ત્રીએ શાલિભ દ્રના વૈરાગ્યથી વિસ્મિતથતી કહેવા દાગી કે, “ પ્રાજ્ઞેશ ! સત્ત્વ વંત પુરૂષાને પેાતાના હસ્તથી સાગર તરવેા સહેલ છે, પરંતુ શુભ ધ્યાન વડે પુરૂષોએ જિનાજ્ઞાને અનુરૂપ વ્રત ગ્રહણ કરી તપ કરવા દુષ્કર છે; કારણ કે સર્વે આગમમાં કુશળ અને જિનકલ્પ પાળનાર ચૌદપૂવ ધરી પણ પતિત થયેલા સભળાય છે. તેા પછી બીજાની શી વાત ! આ જગતમાં દુ:ખી થએલા સાંસારીક જીવે આજીવિ કાના દુ:ખથી સંતાપ પામે છે, અને મેાક્ષ સુખના એકાંત કાણું ભૂત તપ સંચમ છે, એમ કથ’ચિત્ જાણે છે. તે પણુ ચારિત્ર ગ્રહણુ કરવાની ઇચ્છા કરતા નથી. તેા પછી આ જન્મમાં પણ દેવતાના ભાગ વિલાસ ભોગવનાર, વળી જે રત્નના તથા સુવર્ણના આભૂષણ ચક્રવર્તી અથવા તે લેાકયાધિપતિ તીથ કરને ઘેર પણ ફૂંકી દેવાતા નથી, તે આભરણું જેને ઘેર હમેશાં તુચ્છ ગણી ફેકી દેવાય છે, અને પછીથી તેની સંભાળ પણ કરાતી નથી; વળી જેને ઘેર સુવર્ણ તથા રત્નમય દેવ દુષ્પવસ્ત્રો પણ શ્લેષ્માદિની માફક જી ગુપ્સા કરવા લાયક ગણાય છે; જગતમાં પરિભ્રમણ કરતાં પણ રત્નના વ્યાપારીએને જેના જેવુ' એક રત્ન પણ મળી શકતું નથી તેવા રત્નાના સમુહે જેના પગની આગલ રખડે છે, અને તેવા રત્ના વડે જેના ઘરનુ ભૂમિતલ; બાંધેલુ છે, વળી સ્ત્રીએની ચાસઠ કળામાં નિપૂર્ણ એવી બત્રીસ સ્ત્રીએ પતિની સેવામાં હમેશાં તત્પર રહે છે; વળી સ્ત્રીઓમાંથી એકેકને જે તજે છે, તેને આાપ કાતર-હીકણ કડા છે. ? પરંતુ સ્વામીન! અગ્નિ પીવાની જેમ દીક્ષા ગ્રહણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રની માતાએ શાલિભદ્રને એકનેજ ઉત્પન્ન કર્યો છે, કે જે આવું દુષ્કર વ્રત ગ્રહણ કરવાને તત્પર થયેા છે. જો આપના હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે, તે પછી લાગે ને રાગની જેમ તજીને આપજ કેમ દીક્ષા લેતા નથી ?” ધન્યશેઠ પરિમિત સ'સારી છે, તેમજ બહુ સત્વવાન પુરૂષ છે. સ્ત્રીઓએ કરેલી મજાકના સદુપયોગ કરી લેવાના પ્રાપ્ત થએલા અવસર તે જવા દે તેવા ન હતા. પ્રભુ મહાવીરના શાસનના તે
For Private and Personal Use Only