________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 શાલિભદ્ર અને ભદ્રામાતાનો સંવાદ
૩૮૩ દઈને દુષ્કર ચારિત્ર લઈ શ્રી વીર ભગવંતના ચરણ કમળની ઉપા સના કરે છે. ” શાલિભદ્ર માતાને જવાબ દીધે.
અરે વત્સ! તમે શું ભુલી ગયા ? જ્યારે રાજા આપણા ઘેર આવ્યા, ત્યારે તે વખતે તમારા શરીરની દ્રઢતા જણાઈ હતી. રાજાના શરીરના સ્પર્શથી તમારા શરીરમાંથી, ગિરિમાંથી નિર્ગ. રણની જેમ, પરસેવાની ધારા થઈ હતી. એવા તમે સુકેમળ છે. તેવા તમે જિનેશ્વરની દીક્ષા લેવા તૈયાર થયા છે, તે કૌને હાસ્યાસ્પદ થશે નહિં? મેકેડ ગોળને ઘડો ઉપાડવા ઇછે તે કેમ બને ? ”
માતાએ શાલિભદ્રને ઓળભે આપતા ઉપર પ્રમાણે કહ્યું. ઈ. ત્યાદિશ મ, દામ, ભેદ, યુક્તિવાળા સવાલ જવાબ, માતા અને પુત્ર વચ્ચે થયા. છેવટે શાલિભદ્ર માતાને સ્પષ્ટ રીતે જણાવી દીધું.
“ હવે સેવાતની એકજ વાત હું કહું છું કે મારે અવશ્ય. ચારિત્ર ગ્રહણ કરવું છે તેમાં જરાપણ સંદેહ નથી”
ભદ્રામાતાએ મનમાં વિચાર કર્યો કે, આ તેને છેવટનો નિશ્ચય છે. ખરેખર એ હવે સંસારમાં રહેવાનો નથી, અને ઘર, તજશેજ. તેથી હવે આ કાર્યમાં ક ળને વિલંબ કરાવ. માતાનો મેહ તો જુઓ!
વત્સ ! જે તારે અવશ્ય ચારિત્ર લેવું જ હોય, તે તું સાહસ કર નહિ. દસ દિવસ અનુભવ કર, કાંઈ થોડુ થોડુ ત્યાગકર, જેથી તમારી શક્તિની પરિક્ષા થાય પછી ધર્મમાં શીવ્રતાથી મન દેરજે, કે જેથી અખંડ રીતે તેને નિર્વાહ થાય.” માતાના મુખમાંથી મોહવશ પણ શુભસૂચક શબ્દો નિકળ્યા.
આ પ્રમાણે માતાના વચન સાંભળી શાલિભદ્ર વિચાર કર્યો કે, મોહથી વશ થએલ માના, તાકીદે આજ્ઞા આપસે નહિ; અને માતાની આજ્ઞા વગર ચારિત્ર લેવા જવું યુક્ત નથી. તેથી માતા કહે છે તે પ્રમાણે દસ દિવશ અનુક્રમે થોડા થોડા ત્યાગની શરૂવાત
For Private and Personal Use Only