________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ ]
ભગવતની દેશના.
પ્રબળ ભાગ્યવર્ડ, વૈભારગિરિ ઉપર માહતિમિરના નાશ કરવામાં સૂર્ય'સમાન, ભગવત મહાવીરસ્વામી પધાર્યાં છે. તેથી દેવા દુંદુભિ વગાડે છે. ”
સેવકના સુખથી આ સમાચાર સાંભળીને, પરમ પવિત્ર શ્રી વીરપ્રભુનું આગમન સાંભળી, શેઠ બહુ આનંદ પામ્યા. પછી હ પૂર્વક ભક્તિ ભારથી ભરેલા અને ઉત્તમ વસ્ત્રાલ'કાર ધારણ કરી સારા પરિવાર લઇ, શાલિભદ્ર શેઠે સુખાસનમાં બેસી ભગવત વીર પ્રભુને વંદન કરવા વૈભારગિરિ ઉપર ગયા. ભગવંતના દશન દૂરથી થયા કે, પાતે સુખાસનમાંથી ઉતરી પાંચ અભીગમ સાચવી ભગવંત પાસે જઇ, ત્રણ પ્રદક્ષિણા દઇ, પંચાંગ પ્રણામ કરી, યથાચિત સ્થાને દેશના સાંભળવાના આતુરપણે બેઠા.
ભગવતે સંસાર વાસનાથી થયેલા વેશના નાશ કરનારી દેશના આપી.
For Private and Personal Use Only
૩૭૦
“સૂચના જવા આવવાથી એટલે ઉત્ક્રયાસ્તથી હંમેશાં જીવિત ક્ષીણ થતુ જાય છે. બહુ કાય થી ભારે થઈ ગયેલા વ્યાપારથી જતા સમયની ખબર પડતી નથી. જન્મ, જરા, વિપત્તિ તથા મરણનાં દુઃખ જોઇને ત્રાસ થતે નથી. અહા ! માહે અને પ્રમાદ રૂપી મદિરા પીને આખું જગત. ઉન્મત્ત બની ગયું છે.
“ અનાદિ કાળના શત્રુભૂત પાંચ પ્રમાદને વશ પડેલા જીવ, તત્વાતત્વને કાઈ રીતે જાણતા નથી. જુદી જુદી ગતિમાંથી આવીને એક ઘરમાં ઉપજેલાઓને અજ્ઞાનવશ પ્રાણી પેાતાના માને છે. તે મારા છે, તે હિતકારી છે, એવી રીતે આ જીવ તેને મને છે. તેમના પોષણ માટે અઢારે પાપસ્થાના સેવે છે, તેના દુઃખથી દુઃખી અને તેના સુખથી સુખી દેખાય છે. આ મારા પુત્ર, આંધવાદિક ભવિષ્યમાં મને સુખ આપનારાં થશે, તેમ માનતા જીવ તેનું પોષણ કરવામાં કાળ ગુમાવે છે. કમની લાંબી સ્થિતિ માંધે છે. પરંતુ સુખદુઃખની પ્રાપ્તિતા પાતાના કરેલા પુણ્યપાપના ઉદયના ખળથીજ થાય છે. જો પુણ્યના ઉદય હાય, તા સર્વે' અજાણ્યા, નહિ એળખીતા, જેની ઇચ્છા તર્ક કે સંભાવના પણ ન કરીએ
43