________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
૨૭ ભવ. બકુશ અને કુશળ સાધુ
મૂળ ગુણથી સહિત ગુરૂ દેષલવથી છેડવા લાયક નથી. તેમને તે મીઠી રીતે યક્ત ગુણેમાં ચઢાવવા; તેથી સાધુને ગુરૂનું બહુમાન, કૃતજ્ઞતા, સકળગચ્છમાં ગુણની વૃદ્ધિ અને અનવસ્થાને પરિવાર, એ વિગેરે ગુણે થાય છે. એથી ઉલટી રીતે ચાલવાથી શું થાય ? અન્યથા ઉકત ગુણેને વિપર્યય થાય છે. પિતાને અભિમાન (પોતાનામાં હુંશીયારીપણાનું અભિમાન) થાય છે. લેકને અવિશ્વાસ થાય છે, અને બેધિને વિઘાત થાય છે.
(હાસ નિગ્રંથ, સ્નાતક અને પુલાક એ ત્રણ પ્રકારના સાધુએને વિચ્છેદ છે.) બકુશ અને કુશળ સાધુ તીર્થ પર્યત રહેશે.
બકુશ અને કુશળ તીર્થ છે, અને તેમાં દોષના લવ (અંશ) અવશ્ય સંભવે છે. તેથી તે જે તેમનાવડે (દેષના લીધે) તે વજનિય હોય, તે અવર્જનિય કોઈ રહેશે નહિ. આ રીતે પરમાર્થને સમજેલા મધ્યસ્થ જને પિતાના ગુરૂને મુકતા નથી, કેમકે સર્વગુણને ચેગ પતામાં પણ તેઓ દેખતા નથી. એવા ગુરૂન હિલનાર, નિદનાર, તથા તેની સંભાળ નહિ લેનારને, સૂત્રમાં પાપશ્રમણ તથા મહાપોહને બાંધનાર કહ્યો છે.
સવિશેષપણે ઉદ્યત થતું, પણ જે શિષ્ય તેમની અવજ્ઞાનું રૂદ્ધ રીતે વર્જન કરે, તે દર્શનશુદ્ધિ થવાથી તે સાધુ શુદ્ધ ચારિત્ર પામે.
આ પ્રમાણે સાતલક્ષણોને ધરનાર ચાત્રિી થાય છે, અને તે જ નિયમ કલ્યાણની પરંપરાના લાભના યોગે કરીને શીવ સુખ પામશે.
આ પ્રમાણે બન્ને પ્રકારના ધર્મ રતનને પુરતી રીતે તે જ માણસ ગ્રહણ કરી શકે, કે જેના પાસે એકવીશ ગુણની સંપદા કાયમ હોય.
ભગવંત મહાવીર દેવના શાસનમાં તેમના અગીયાર ગણધરે ઉપરાંત ૧૪૦૦૦ સાધુની સંપદા હતી તે સાધુઓ સર્વ ઉત્તમ આચારના પાળવાવાળા હતા. તેમાંથી કેટલાકના ચરિત્રો આ પ્રક
For Private and Personal Use Only