________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
.
*,
?
* માંail* **
*.
"
છે
R.
જ
.
-
૪
ક
થતા
જ
,
,
.
કરી ° °પના રે આ
- પ્રકરણ ૨૦મું.
:
SITE
ક
ભાવ સાધુના લક્ષણ તથા ભગવંતના હસ્તે દીક્ષિત
કેટલાક સાધુને પરિચય. પર્વે અનંતા તીર્થંકર થઈ ગયા તે સર્વને એજ ઉપદેશ છે કે, જીવને મુકિતમાર્ગ સાધનમાં સાધુધર્મ-સર્વ
વીરતિનું આરાધનજ મૂખ્ય કારણ છે. સાધુ પદ હરિ એ વિશસ્થાનક પદમાં એક સ્થાનક છે. પવિત્ર INST)) એવા સંઘમાં સાધુપ મૂખ્ય છે. વીરતિના બે
D ઈ ભેદ છે. સર્વવિરતિ અને દેશવરાતિ. સર્વ વીરતિનું આરાધન સાધુ ધર્મ અંગીકાર કરનારજ કરી શકે. ભગવંત મહાવીરને પણ એજ ઉપદેશ હતું કે, જે બની શકે તે સર્વવિરતિસાધુ દીક્ષા અંગીકાર કરી મુકિતમાર્ગનું આરાધન કરવું. સાધુ ધર્મ અંગીકાર કરવા પોતે અશક્ત હોય તે, દેશવીરતિ રૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી, એજ માર્ગનું આરાધન કરવું. ભગવંતે ગૌતમાદિકને દીક્ષા આપી, તે વખતે સાધુ ધર્મનું સ્વરૂપ બતાવેલું. તે પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવનાનું વિવેચન પ્રકર ૧૮ માં આવેલું છે. સાધુની સામાન્ય વ્યાખ્યા ભગવતે એવી બતાવી છે કે, જે
નિરંતર નિર્વાણ સાધક ચોગ સાધુ
(વ્યાપાર) સાધતે હોય, અને સર્વ
ભૂત-જી–ઉપર સમભાવ રાખતે હોય તે સાધુ કહેવાય છે.
For Private and Personal Use Only