________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય, ત્યારથી અવધિજ્ઞાની હોય છે, એટલે જન્મથીજ ત્રણજ્ઞાન સહિત હોય છે તેને એક અંશપણું સામાન્ય મનુષ્યમાં હવાને સંભવ નથી. વિશેષ તે શું ? પણ તેમનામાં ભાવથી સમ્યકત્વ છે કે નહિ, તેની પણ ખાત્રી હતી નથી. વ્યવહાર સમકિતનું પણ જેમનામાં ઠેકાણું નથી હોતું, તેવા પ્રાણીઓના અજ્ઞાનકષ્ટ કે કેટલાક વિશિષ્ટ ગુણેથી મહીત થઈ, તેમની તુલના તીર્થકરની જોડે કરી, બીચારા ભેળા જેને ભરમાવવાને પ્રયત્ન કેટલાક તરફથી કરવામાં આવે છે. તેવા પ્રસંગે બુદ્ધિવાને એ જરા વિવેક વાપરવાની જરૂર છે, આપણે ઉપર જોઈ ગયા કે, અભવી જીવ જેઓ મિથ્યાતિત્વ હોય છે, તેઓ પણ અજ્ઞાનકષ્ટ કરે છે, અને વ્યવહારથી જૈન ચારિત્રાચાર પાલન કરે છે, તે તેમને પણ કેટલીક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, અને ફકત નિર્મળ ચારિત્રપાલનના લીધે દેવગતિના પણ ભાજન થાય છે. પરંતુ તેઓ કદી પણ સંસારને અંત કરી મોક્ષના અધિકારી થવાના નથી. તેઓના લબ્ધિના ગુણના લીધે, કદી કે તેમને ગમે તેવી ઉપમા આપે, તે શાસ્ત્ર મર્યાદાને લેપ થવાથી તેઓ પિતાના આત્માને ઉદ્ધાર કરી શકવાના નથી. જેએનામાં સામાન્ય જૈન દર્શન હોય, અથવા જેએનામાં સામાન્ય જૈન દર્શન પણ નથી, તેવાઓને તીર્થંકરની કક્ષામાં મુકતા પહેલાં વિચાર કરવાની જરૂર છે. સુધારાના વાતાવરણમાં કે જમાનાના પ્રવાહમાં તણાઈને તેવા પ્રકારના જે ઉદ્ધત વિચારો બહાર પાડવામાં આવે, ત્યારે તેવા પ્રસંગે તેઓને જૈન શાસ્ત્રમયદાના બેધને અભાવ છે, એમ પ્રથમ દર્શનીય માનવાને કારણ મળે છે.
જ્યારે જ્યારે કે વ્યક્તિને વિશેષ પ્રકારના મતિજ્ઞાનાવરણી કર્મના ક્ષપશમ લીધે, જે મતિજ્ઞાન વિશેષ હોય તે તેમને તેમના લાયકનું માન આપવું એ દરેકની ફરજ છે. પણ તેથી વિશેષ રીતે વધીને મહિના લીધે, કે મિથ્થો પક્ષપાતનું આલંબન લઈ, તેમને તીર્થકરની ઉપમા આપવામાં આવે, તે
For Private and Personal Use Only