________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ ભવ. ] મુનિ ઉપદેશ સમિતિ પ્રાપ્તિ. રસ્તે આવ્યા, એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને (યોગ્ય જાણીને) ધર્મ સંભળાવ્યું.
મુનિને ઉપદેશ સાંભળી નયસાર આનંદિત થઈ પિતાને ધન્ય માનવા લાગ્યા, તે વખતે અંતઃકરણશુદ્ધિના મેંગે તેણે સમકિત પ્રાપ્ત કર્યું. પછી સાધુઓ નગર તરફ ચાલ્યા. નયસાર પણ તેમને પુનઃ વંદન કરી પાછા વળ્યા અને પિતાના સ્થાને આવ્યા. કાષ્ઠ ભેગાં કરી માણસો સાથે રાજાને મોકલાવી આપી પિતે પિતાના ગામમાં ગયા.
તે પછી નયસારે ધર્મને અભ્યાસ કર્યો અને નવતને (જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ નિજારા અને મેક્ષ) ચિંતવતા સમકિત પાળતા કાળ નિર્ગમન કરવા લાગ્યા. એ પ્રમાણે કાળ નિગમન કરતા અંતસમયે આરાધના કરી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણકરી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા.
આ પ્રમાણે અહિં બે ભવ થાય છે. નયસારના ઉપરના વૃત્તાંતથી કેટલીક વાતે શિક્ષણ લેવા જેવી, અને કેટલીક જાણવા
જેવી છે, તેને વિચાર કરીએ. નયસાર એક ગામરક્ષક અધિકારી હતા. તેથી નોકરીના અંગે જંગલમાંથી લાકડાં કપાવવા જેવા આરંભ (પાપ) નું કામ કરવા ગયા હતા. છતાં તેમનામાં રહેલા કુદરતી સદ્ગશે અને ગૃહસ્થના ઉત્તમ આચારના લીધે જંગલમાં પણ જમવાના વખતે તેમને અતિથિને ભેજન કરાવવાની ભાવના થાય છે. મધ્યાન્હને સમય થયું હતું, તેમને સુધા લાગી હતી તે પણ પિતાની ભાવના ને પુષ્ટ કરવાને ચારે બાજુ જતા હતા. “પુણ્યશાળીઓની શુદ્ધ ભાવનાએ પણ કેટલીક વખત તાત્કાલિક ફળે છે. તે પ્રદેશમાં પણ અનાયાસે સુપાત્ર મુનિઓને જેગ મળી આવે છે, અને ભાવ પૂર્વક તેમને ભિક્ષા આપે છે. આ ઠેકાણે જે ચિત્ત, વિત્ત અને
For Private and Personal Use Only