________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ જોઈ, એ જંગલમાંથી જતા હતામાર્ગે ચાલતાં ભિક્ષાને વખત થવાથી નજીકના કેઈ ગામમાં સાધુઓ ભિક્ષા લેવા ગયા. તે વખતે સાથેના માણસેએ તેમના આવવાની રાહ નહિ જોતાં સાથ ચાલે ગયે. ગામમાં ભિક્ષા મળી નહિ. મધ્યાહુના તાપથી તપતા. રસ્તાના અજાણ સાધુઓ જંગલમાં માર્ગ શોધવા લાગ્યા. તેઓ ક્ષુધા અને તૃષાથી પીડાતા હતા. તાપના લીધે અંગ તપી ગયાં, અને પસીનાથી વસ્ત્ર ભીજાઈ ગયાં. તેઓ માર્ગની શોધ કરતાં જ્યાં નયસારને પડાવ હતા તે તરફ આવી ચઢયા.
નયસાર અતિથિને ભિક્ષા આપી પછી જમવાની ભાવનાથી ચારે બાજુ જોતા, હતા તેવામાં ભૂલા પડેલા સાધુઓને જે તે ઘણા ખુશી થયા અને તેમના સામે ગયા, તેમને બે હાથ જોડી વંદન કરી વિનયપૂર્વક પૂછયું, હે ભગવંત આવી મેટી અટવીમાં આપ કયાંથી ? કેમકે શસ્ત્રધારીઓ પણ આ અટવીમાં ફરી શકે તેમ નથી. તેઓએ પિતાને વૃત્તાંત જણાવ્યો. વૃત્તાંત સાંભળી સાથેના માણસે અને સાથે પતિ માટે તેને ખેદ થયે. તે બોલ્યાએ સાર્થ કે નિર્દય વિશ્વાસઘાતી અને પાપથી અજીરૂં!! કેમકે જે પિતાના ઉપર અવલંબનકરી વિશ્વાસ રાખી આવેલા સાધુમહાત્માઓને જંગલમાં મૂકી ચાલ્યા ગયે. ખેર ! પણ હે ભગવંત આપ મારા પુણ્યથી મહારા અતિથિ રૂપે આ વખતે અત્રે પધાર્યા એ ઘણું સારૂ થયું. એ પ્રમાણે કહી જ્યાં પિતાનું ભજનનું સ્થાન હતું તે સ્થાને તેમને લઈ ગયા. પ્રાસુક અન્નપાણીથી ભાવપૂર્વક તેમને પ્રતિલાભિત કર્યા. સાધુઓ પિતાને બેસવાલાયક જગ્યા જઈ, ત્યાં જઈ વિધિપૂર્વક આહાર કર્યો. નયસારે મુનિઓને પ્રતિ લાવ્યા પછી તેની હર્ષપૂર્વક અનુમોદના કરતાં પોતે પણ) ભજન કર્યું. ભેજન કર્યા પછી જ્યાં મુનિઓ હતા તે સ્થાને તે આવ્યા. અને પ્રણામપૂર્વક તેઓને વિનંતિ કરી કે, હું આપને નગરને માર્ગ બતાવું. મુનિએ તેની સાથે ચાલ્યા અને નગરના મુખ્ય
For Private and Personal Use Only