________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ શ્રેષ્ઠિના આવા માયાળુ અને વાત્સલતાથી ભરપુર આશ્વાસન
ભરેલા વચનેથી તે બાળાને કંઈક શાન્તિ ચંદના નામ થઈ, અને તે ત્યાં પોતાના ઘરની જેમ પાડવું. રહી, અને બાલચંદ્રની રેખાની જેમ
સર્વના નેત્રને આનંદ આપવા લાગી. તેણના ચંદન જેવા શીતલ, વિનય વચન અને શિલથી રંજિત થએલા શ્રેષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના નામ પાડ્યું. સ્વભાવથી જ રૂપવતી છતાં યૌવાન પામવાથી વિશેષ રૂપવતી
થયેલી ચંદનાને જોઈને શેઠાણી મૂલાના મૂલાને થએલી મનમાં ઈષ ઉન્ન થઇ. સ્ત્રીપણાને છાજઈષ્ય અને ચંદનાને તા તુચ્છ હૃદયને લીધે તેને વિચારે થવા - કેદ કરવા લાગ્યા કે, “શ્રેષ્ટિએ આ કન્યાને પુત્રીવત્
રાખી છે, પણ હવે તેના રૂપથી મોહિત થઈને કદિ શેઠ તેની સાથે પરણે, તે હું જીવતી મુવા જેવી થાઉં'. આવા વિચારોથી તે ઉદાસ રહેવા લાગી.” | ભવિષ્યના પટામાં શું રહેલું છે, તે આપણે જાણી શકતા નથી. નિર્મળ વિચાર અને સારી ભાવનાથી કરેલું કાર્ય પણ કેટલીક વખત દુખ આપનાર નીવડે છે, પણ અંતે તેનું પરિણામ સુંદર આવે છે. ચંદના શેઠ શેઠાણને પોતાના પિતા માતા તુલ્ય ગણી પિતાના શિયળનું ભાવ પૂર્વક પાલન કરે છે. સર્વની સાથે વિનય અને વિવેકથી વતે છે, તેથી કુટુંબના માણસોમાં ફક્ત મૂલા સિવાય તમામને ચાહ મેળવી શકી છે. જગતમાં વિનય અને વિવેક એ બે ગુણે બધા ગુણેમાં સર્વોપરી છે. એ બેજ ગુણેને લીધે પ્રાણું સર્વની ચાહના મેળવવાને ભાગ્યશાળી બને છે. આત્મિક ઉન્નતિના બીજભૂત વિનયગુણ છે. ફક્ત વિનયગુણનું સેવન પરિણામે સંપૂર્ણ આત્મિકલક્ષમી અપાવનાર નિવડે છે. એજ વિનયગુણના સેવનથી ચંદના પણ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પિતાની ગુરૂણી કરતાં પ્રથમ મેળવવાને નશીબવાન નિવડયાં હતાં.
For Private and Personal Use Only