________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ૨૭, ]
દૂષિત આહારના ઉપસ.
૨૩૯
માગમાં પ્રભુને ખલાયમાન કરવાના ઉદ્દેશથી, તે દુષ્ટ આશય વાલા સંગમદેવે, પાંચસેા ચાર અને વેલુના સાગર જેવી ઘણી રતી વિ.
તે પાંચસે ચાર પ્રભુની પાસે આવી માતુલ;! માતુલ ! એમ ઉંચે સ્વરે કહી’પ્રભુને આલિંગન દેતા વળગી પડયા. તે પાંચસે ચેારાએ એવા તે જોરથી પ્રભુને આલિંગન દેવાની વિધિ કરી કે જેથી પવત હોય તે પણ ફુટી જાય. તેમનાથી ક્ષેાભ પામ્યા શીવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાતુ સુધી પગ ખુંચાડતા ખુંચા ડતા વાલુક ગામે આવ્યા. એવી રીતે સ્વભાવથી ક્રુર બુદ્ધિવાળા તે દેવે નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈ અનેક પ્રકારના ઉપસર્ગો કર્યાં. આ પ્રમાણે સંગમદેવને ઉપસગ કરતાં કરતાં છ માસ વીતી ગયા.
પ્રભુ વિહાર કરતા કરતા એક ગેકુળમાં આવ્યા તે સમયે તે ગાકુળમાં ઉત્સવ ચાલતા હતા. પ્રભુને છ માસના ઉપવાસ હતા, તેથી પારણુ કરવા સારૂ શિક્ષાને માટે તે મેકુળમાં પ્રભુ ગયા, પરંતુ જે જે ઘરમાં પ્રભુ ભિક્ષા માટે જતા હતા, ત્યાં ત્યાં તે દેવ આહારને અપરાક્ષ રીતે કૃષિત કરી નાખતા હતા. દરેક જગ્યાએ દૂષિત આહાર સ્વાભાવિક છે કે, તેમાં કંઇ વિશેષ કારણ છે, તે જાણવાની ખાતર પ્રભુએ ઉપયોગ સુકી જોયુ*, તે તે કૃતિ એ સંગમ દેવની જણાઈ. હજી આ દેવને શાન્તિ થઈ નથી, એવુ જાણી સમતારસમાં નિમગ્ન પ્રભુ ગાકુળમાંથી પાછ નીકળી ગામ મહાર નિવદ્ય સ્થાને પ્રતિમા ધરી ધ્યાનમાં રહ્યા.
સ’ગમે નિભગ જ્ઞાનથી જોયુ કે આ મુનિના પિરણામ ભગ્ન થયા છે કે નહી ? તેના જાણવામાં આવ્યુ કે હજુ પણ તેમના પરિણામ ભગ્ન થયા નથી, કે કિંચિત માત્ર તેઓ આ પરિહથી ક્ષેાભ પામ્યા નથી. તેને વિચાર થયા કે છ માસ સુધી હંમેશાં ઉપસગેર્યાં કર્યો તેપણુ આ મુનિ, સમુદ્રના જળથી સાગિરિ કપા યમાન થાય નહી, તેમ મહારા ધાર્ં ઉપસૌથી પણ જરા માત્ર
For Private and Personal Use Only