________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] દેશમાં વિહાર
૨૨૫ પ્રભુએ ચિત્તમાં ચિંતવ્યું કે, મારે હજી પણ ઘણું કમ
નિજેરવાનું છે. આમ વિચારીને કર્મ નવમું ચોમાસુ પ્લે. નિજેરાના હેતુથી જ ભૂમિ, શુદ્ધ ભૂમિ,
૨છ દેશ. અને લાટ વિગેરે મ્લેચ્છ દેશમાં વિહાર કર્યો તે પ્રદેશમાં પરમા ધાર્મિક જેવા સ્વચ્છંદી સ્વેચએ વિવિધ ઉપસર્ગોથી પ્રભુને ઉપદ્રવ કર્યા. કઈ પ્રભુની નિંદા કરતા, કોઈ પ્રભુને હસતા, અને કોઈ સ્થાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને તેમની પાછળ વીંટીવળતા હતા. આથી “ કર્મને વિંસ થાય છે ” એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાદિક થતાં જેમ હર્ષ પામે, તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ખેદ નહી પામતા સમતાથી સહન કરતા હતા. કર્મ રોગની ચિકિત્સા કરનાર પ્રભુ કમને ક્ષય કરવામાં જહાયકારી તે તેને બંધુથી પણું અધિક માનતા હતા. જેમના ચરણના માત્ર અંગુઠા વડે દાબવાથી અચળ એ મેરૂ પણ કંપાયમાન થયે હતું, તેવા શ્રી વીરપ્રભુ પણું કમરેગને નાશ કરાવાને માટે આવી રીતે નિર્બળ મનુષ્ય તરી થતી પિડાને સહન કરે છે.
શકે તેમની આપત્તિમાં મદદ કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને રાખેલે હતે. તે પણ કવચીતજ હાજર રહેતે હતે. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેદ્ર આવીને વારંવાર આલોટે છે, અને કિંકર થઈને વર્તે છે. તે ઈદ્રાદિ પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મ જન્ય પિડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપદ્ર દ્રવી જાય છે, તે પ્રભુને અતિ શુદ્ર લેકે પણ ઉલટા ઉપદ્રવ કરે છે, તેને પિકાર કેની આગળ જઈને કરીએ ? આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પિતાનામાં બળ છતાં, પ્રભુ તેને કિંચિત પણે ઉપયોગ કરતા નથી. સંસાર સુખના લાલસુ પુરૂષે જ પોતાના બળનો ઉપયોગ કરી બાહ્ય સુખની ઈચ્છા કરે છે, આશ્રય સ્થાન પણ નહી મળવાથી ટાઢ અને તડકાને સહન કરતા અને ધર્મ જાગરણ કરતા, તે
99
For Private and Personal Use Only