________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
પ્રભુ ત્યાંથી વિહાર કરતા ભદ્રિકાપુરી નામના ગામના ગામે પધાર્યા; અને વર્ષાકાલ આવ્યે એટલે તપની આચરણ કરતા તે પ્રદેશમાં માગ્ય સ્થળે પ્રભુ ચામાસુ કરવાને સ્થિતી કરી રહ્યા. વર્ષાકાલ પુરા થયેથી એજ નગરીની અહાર પારણું કર્યું. આ ચાર માસમાં વિશેષ રીતે વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કર્યાં હતા, અને પ્રતિમા ધારી કાયાત્સગ પણે
રહ્યા હતા.
છઠ્ઠું ચામાસુ ભદ્રિકાપુરી.
વર્ષાકાલ પુરા
www.kobatirth.org
થયાથી ત્યાંથી શ્રી વીરભગવંત વીહાર કરી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધ દેશના પ્રદેશમાં વીચમાં. વર્ષાકાળ આશૈ એટલે માસ ક્ષમણના અભિગ્રહથી આલ ભિકા નામની નગરીએ ચાતુર્માંસ કર્યું, વર્ષાકાળ પુરા થયા પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી આઠમાસ જુદા જુદા સ્થળે કર્યાં. દરમ્યાનમાં બહુશાળી નામના ગામે ગયા. તે ગામના સાળીવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે તે પ્રદેશમાં એક શાલાર્યો નામની વ્યંતરી રહેતી હતી. તેણીએ પ્રભુને જોયા તેના પાપના ઉદયથી પ્રભુના ઉપર તેને ક્રૌધ ઉન્ન થયેા, તેથી કેટલાક ઉપસર્યાં કર્યો. ક્રમ શત્રુઓને જીતવાના નિશ્ચયવાળા પ્રભુએ તે ઉપસગે† સમભાવથી સહન કર્યાં, ઉપસર્ગ કરતાં જ્યારે તે થાકી ત્યારે પ્રભુના આવા શાંત ગુરુથી તેના મનમાં પ્રભુ ઉપર ભક્તિ રાગ જાગ્યે. પ્રભુની પૂજા કરીને તે પોતાના. સ્થાને ગઇ.
સાતમું ચામાસુ આલલિકા નગરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઢયુ ચામાસુ
રાજગૃહ નગર.
વિહાર કરતા કરતા રાજગૃહ નગરે પ્રભુ પધાર્યાં. વર્ષીકાલ બ્યા જાણી, ચાર માસ ક્ષમણુવડે વિવિધ પ્રકારના અભિગ્રહાને ધારણ કરીને પ્રભુએ ત્યાં આસુ ચામાસુ કર્યું. ચાતુમાંસનો અ'તે નગરની બહાર પારણું કર્યું;
For Private and Personal Use Only