________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સંખલ કરસજ્ઞતા
tr
•
બેઠા હતા ત્યાં તે આબ્યા. તેણે માટા કિલકિારવ કર્યું. “ અરે ! તું હવે કયાં જાય છે.” એમ કહી પ્રલયકાળના દાવાનલજેવા, ભય’કર સંવક જાતિના મહા વાયુ, તેણે વિકુંભ્યો. તેનાથી વૃક્ષેા પડી ગયાં, પવ તા કપાયમાન થવા લાગ્યા, અને જેની ઊમ આ આકાશ સુધી ઉડી રહી છે એવુ' ગંગાનુ’જળ ઉછળવા લાગ્યુ, ઉંચે ઉછળતા અને પાછા બેશી જતા ગંગાના તરંગાથી તે નાવ ઉંચે નીચે ઢાલમ ડાલ થવા લાગ્યુ, તેના કુવા સ્થભ ભાંગી ગયા, સઢ ફાટી ગયું, નાવના ચલાવનાર નાવીક ભયભિત થઈ ગયા, નાવમાં બેઠેલા બીજા સજના જાણે યમરાજની જિન્હા આગલ આવ્યા હોય, તેમ મરણેાન્મુખ થઈને વ્યાકુલપણે પાત પેાતાના ઇષ્ટદેવને સભારવા લાગ્યા.
તે સમયમાં સ'અલ અને ફ'બલ નામના નાગકુમારા, જે પૂર્વ ભવમાં બળદના જીવ હતા, તેમણે ભગવતને આ ઉપસર્ગ થી પીડાતા જોયા. સંઅલ અને કબલને વૃત્તાંત આ પ્રમાણે છેઃ-એક જીનાશ નામના ધામીક શ્રાવક્રના સહવાશથી તેમને ધર્મના મેધ થયા હતા. જીનદાશ એક વખતે તીથીના દિવસે પોસધમાં હતા, તે દિવસે તેમના એક મિથ્યાત્વી મિત્ર તે એ બળદને કાઈ મેળામાં શેઠને પુછયા સીવાય લઇ ગયે, શેઠે કાઇ દીવસ તેમને ગાડીએ જોડેલા નહી, અને પેાતાના સ્વધમી અધુની પેઠે તેમને ખવરાવી પીવડાવી તે સારી સભાળ લેતા હતા, તે મળઢાને પેલા મિથ્યાત્વીએ ખુત્ર દોડાવ્યા અને પરાણાની આ ઘાચી àાહીવાળા કરી નાખ્યા, તેઓ ઘણુ દોડવાથી તુટી ગયા, સાયંકાલે શેઠને ઘેર પાછા તે બળદ ને માંધી ગયા, થાક અને મારની અસહ્ય પીડાથી તે ચારપાણી પણ લઈ શકતા નહી, શેઠે પૌષધ પાની મળઢની આ સ્થિીતિ જોઇ ચિત્તમાં ઘણા ખિન્ન થયા ઘણી સારવાર કરી ખળદો હવે મચવાના નથી,એમ જાણી તે અળદને પાતે ચારે આહારના પચ્ચખાણ કરાવી, નમસ્કાર મંત્ર સભળાવા લાગ્યા, અને સભ્યસ્થીતિને તેમને બેધ કર્યો. નમસ્કાર મંત્રને સાંભળતા
',
28
For Private and Personal Use Only