________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૫ ૧૦ નૈશ્વિકીપરિસહ–જે નિધિએ તને વૈશ્વિકી કહે છે. તેમાં એક પાપકર્મ, અને બીજુ ગમનાગમન એને ત્યાગ કરવાને છે. જેમકે.
(ક) મુનિ શુન્ય ઘર, સ્મશાનાદિક, સંપબિલ, સિંહ
શુક્રાદિકને વિષે કાત્સર્ગ રહ્યાચકાં નાના પ્રકા રના ઉપસર્ગના સદૂભાવે પણ અશિષ્ટ ચેષ્ટાને
નિષેધ કર, તેને નૈશ્વિકીપરિસહ કહે છે. (ખ) કોઈ સ્થાનમાં મુનિ કાત્સ િકારણે રહ્યા હોય,
ત્યાં સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાનમાં રહેતાં થકાં, જે અનુકૂળ પ્રતિફળ ઉપસર્ગ થાય, તે પણ પિતાના ચિત્તમાં ચલાયમાન ન થાય, પરંતુ તે સર્વ ઉપસર્ગને ઉદ્વેગ રહિતપણે સમ્યફ રીતે સહન કરે, તેને પણ નધિકી પરિસહ કહે છે.
૧૧ શય્યાપરિસહ–જેને વિષે શયન કરવામાં આવે તેને શપ્યા કહે છે. વસતિ, ઊપાશ્રયે ઉંચી નીચી ભૂમિ હોય, અથવા ઘણી ધૂળ, ઘણું ટાડ, ઘણી ઊણુતા અને કાંકરાવાલી ખરાબ જગ્યા હોય, તેમાં કોમલ અથવા કઠીન આસનના ગે તેને સારૂ અથવા માઠું છે એવું મનમાં લાવે નહી; તેજ કારણથી ઉદ્વેગ પણ કરે નહિં, પરંતુ સમ્યક્ પરિણામે તે દુઃખને સહન કરે તેને શયાપરિસહ કરે છે.
૧૨ આક્રોશ પરિસહ–ચતિ કઈ અજ્ઞાની ક્રોધને વશ થઈ અનિષ્ટ તીરસ્કારનાં વચન બોલે, તેને દેખી તેની ઉપર ક્રોધ કરે નહીં. પરંતુ એવું વિચારે કે, આ પુરૂષ ખરાને વાતે મને અનિષ્ટ વચન કહે છે. એ મહારે ઉપકારી છે, કેમકે એ મને આ પ્રમાણે શિક્ષા આપે છે, તેથી ફરી હું એવું કામ કરીશ નહીં; અથવા એ જે કહે છે એ પ્રમાણે હું કરતો નથી, તે પણ મારે એની ઉપર ક્રોધ
For Private and Personal Use Only