________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જવ. ! બાવીસ પરિસહ,
૧૯૧ કરવાની ઈચ્છા પણ કરે નહી, તથા તે દંશાદિક છે પિતાનું લોહી પીયે તે પણ તેના ઉપર શ્રેષ કરે નહિ અને સમભાવથી તેની પીડાને સહન કરે, તેને દંશ પરિસહ કહે છે.
૬ અલક પરિસહ-મુનિઓને આગમમાં જે વસ્ત્ર રાખવાનું પ્રમાણ કહ્યું છે, તે પ્રમાણે મુછ રહિત રાખે, તેમજ તેમની પાસે ફાટેલું અ૫ મૂલ્યનું અને જુનું વસ્ત્ર છતાં કલ્પનીય વસ્ત્ર મલે નહી, તે પણ મનમાં દીનતા ધરે નહી, કે ગ્લાની આણે નહી, તથા એમ પણ વિચાર કરે નહી કે આજ કાલ કોઈ નવીન વસ્ત્રને આપનાર પણ મલતું નથી, માટે હવે કેમ કરવું ? અથવા આ વસ્ત્રો તે સડેલાં તથા જુના છે માટે બીજા નવાં પહેરું, એ વિચાર પણ કરે નહીં અને રૂડે પ્રકારે સમાધિમાં રહે તેને અલક પરિસહ કહે છે.
૭ અરતિપરિસહ-મુનિને સંયમમાં વિહારદિક પ્રસંગે અને રતિ ઉપજવાનાં કારણે મલે તે વારે પણ ધર્મને વિષે રકત થાય, ક્ષાંત્યાદિક દશ પ્રકારના યતિધર્મને ધ્યાવે, અને અરતિને દુર કરે.
ટીપ –શ્રી દશવૈકાલીકની પ્રથમ ચૂલામાં અઢાર વસ્તુનું ચિંતવન કરવાથી અરતિ દુર થાય છે એમ જણાવેલું છે.
૮ સ્ત્રીપસિહ–સ્ત્રીને જોઈ, તેનાં અંગ, પ્રત્યંગ, સંસ્થાન, સુરતિ, હસવું, મને હરપણું, લલિત, વિભ્રમ, વિલાસાદિક ચેષ્ટાએની વિચારણા કરે નહિ. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં વિઘકર્તા જાણી, તેને કામબુદ્ધિયે કરી દષ્ટિ સાથે દષ્ટિ મેળવી જુવે નહી. તે સ્ત્રી પરિસહ.
૯ ચચ્ય પરિષહમુનિને એક સ્થાને રહેવું નહિ અને શાસ્ત્ર રીતે વિહાર કરે તેને ચપરિસહ કહે છે. તેમાં આલસ સહિત ગ્રામ, નગર, કુલાદિકને વિષે વિહાર કરે તેને દ્રવ્યચર્ચા કહે છે, કદી કારણ પરત્વે એક સ્થાનકે માસ કમ્પાદિકે રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વ રહિતપણું અંગીકાર કરે, તેને ભાવચર્યા કહે છે.
For Private and Personal Use Only