________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ૩
સાધનાની પ્રણાલિકા
૧૮૯
સારૂં તીવ્ર ઈચ્છા થવી જોઇએ. તે યા શીવાય તે કાર્ય કરવાને સંકલ્પ થઈ શકતા નથી. તેવા પ્રકારની ઇચ્છાના પછી તેના માટે દ્રઢ સ’કલ્પ કરવા જોઇએ. ઇચ્છા ઉદ્ભવ પામ્યા પછી સંકલ્પ કરવામાં આવેતેાજ કાયના આરભ થાય. પછી તે કાર્ય કરવા માટે સમ્યક્ રીતે પુરૂષાર્થ કરવા જોઇએ. આને સાધના કહે છે. તે સાધના કરવામાં ગમે તેવા પ્રકારના વિન્ન આવે, તે પણ તે કાય' પડતું મુકવામાં આવે નહીં; અને તે પૂર્ણ થતા સુધી અતિશ્રાંત પ્રયત્ન કરવામાં આવે તે તે કાય સપૂણૅ થાય છૅ, તેમાંજ સાધકનું મહત્વ છે.
અને
લેાકાત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટેની ભાવના તે પ્રથમના ભવેામાંજ ઉત્પન્ન થઇ ગઇ હતી. તે ભાવનાને પૂર્ણ કરવા માટેના સકલ્પ ભગવતે ગર્ભમાંજ કર્યાં હતા, અને તેની સાધનાની શરૂઆત કરવાના વિચાર માતાપિતા સ્વગે સીધાવ્યા કે તુ
મહાર પાડયા.
ભગવતે દીક્ષાના દીવસથી સાધનાની શરૂઆત કરી. તે સાધ નાનું સ્વરૂપ જાણતા પહેલાં, પરિસહા જે પ્રાણીઓ ને કાર્ય સિદ્ધિ કરવામાં વિશ્નો કરનાર અને વિવિધ પ્રકારે દુ:ખ આપનાર છે તેનું સ્વરૂપ પ્રથમ જાણવુ' જોઇએ. આ પરિસહા જે સમભાવથી સહન કરાય તો તે કમ નિર્જરારૂપ ઉત્તમ ફૂલને આપનાર છે.
નવ તત્વમાં સવતત્વ એ નવીન આવતા ને અટકાવવાનુ` કાર્યો કરે છે. એ સંવતત્વના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ખાવીસ પરિસહ, દસ પ્રકારના યતિધમ, બાર ભાવના, અને પાંચ પ્રકારના ચારિત્ર મળી એક દર સત્તાવન ભેદ છે. એ સત્તાવન પૈકી ખાવીસ પરિસહુનું સ્વરૂપ શાસ્ત્રકારએ નીચે પ્રમાણે જણાવેલુ' છે,
૧ ક્ષુધા પસિંહ ભૂખથી ઉત્પન્ન થનારી વેદના ખીજી સમસ્ત વેદનાએથી અધિક છે, કારણ તે આંતરડાં અને પેઢને બાળનારી છે. ગમે તેવી ભુખ લાગે તે પણ સાધુ-અનેષણીય દોષ
For Private and Personal Use Only