________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવે. ] દક્ષિાને વરઘોડે.
૧૭૯ - દીક્ષાના દિવસે નંદીવનરાજાએ, પ્રભુને પૂર્વાભિમુખે બેસાઈ, ખીર સમુદ્રના જળથી તથા સર્વ તીર્થની કૃતિકાથી અભિષેક કર્યા. તે વખતે ઇંદ્રાદિક દેવે “જય જય’ શબ્દ કરતા શંગાર આરીસા પ્રમુખ લેઇને ત્યાં ઉભા રહયા હતા. સ્નાન કરાવ્યા બાદ વેત ઉત્તમ વસ્ત્ર ધારણ કરાવ્યું. બાવના ચંદનથી પ્રભુના શરીરે લેપ કર્યો. કલ્પવૃક્ષના પુલની માળા પહેરાવી, ગળામાં મોતીના હાર, કંઠ સુત્ર, માથે મુકુટ ઈત્યાદિ આભરણ ધારણ કરાવ્યાં. - ચંદ્રપ્રભા શિબિકામાં પ્રભુને બેસવાને તૈયાર કરેલા સિંહાસનમાં પ્રભુ બેઠા. શિબિકામાં પ્રભુથી જમણી બાજુએ કુલમહત્તરિકા વડેરી હંસ લક્ષણ પટ શાટક લેઈ બેઠી; ડાબી બાજુએ પ્રભુની ધાય માતા દીક્ષાના ઉપકરણ લેઈ બેઠાં પાછલ એક ભલી સ્ત્રીએ સેલ શણગાર સજી હાથમાં છત્ર લઈ પ્રભુના ઉપર ધર્યું. ઈશાન કોણે એક સ્ત્રી જળે પૂર્ણ કળશ લઈ બેઠી, અને અગિન કેણે એક સ્ત્રી મણિમય વિચિત્ર વીંજણે લઈ બેઠી. એ સર્વ ભદ્રાસને બેઠાં હતાં. એ પ્રમાણે શિબિકાની અંદર સર્વ બેઠા પછી રાજાની આજ્ઞાથી સહસ્ત્ર પુરૂએ શિબિકાને ઉપાડવાની તૈયાર કરી; પણ ઈદ્ર મહારાજે તેઓને તે ઉપાડવા નહીં દેતાં ભક્તિ રાગથી પિતે તથા બીજા ઈંદ્રાદિક દેએ ઉપાદ્ધ. શકે કે શિબિકાની જમણું ઉપલી બાહય ઉપાઉં, ઈશાનેન્દ્ર ઉત્તરની ઉપલી બાંહય ઉપાડી, અમરે જમણી બાંહય ઉપાડી, બલકે ડાબી ઉપાડી શેષ ભુવનપતિ, વ્યંતર,
તિષી અને વૈમાનિકના ઈદ્ર યથાયોગ્ય તે શિબિકા ઉપાડતા હતા. જ્યારે શક અને ઈશાનંદ વિના બીજાઓ શિબિકા ધારણ કરતા, ત્યારે શક અને ઇશાનંદ્ર બે બાજુ ચામર વિઝતા હતા.
દીક્ષાને વરઘોડે નગરના મથે થઈને ક્ષત્રીયકુંડ નગરના જ્ઞાતનામ વનખંડ ઉદ્યાનમાં જવા નિકળ્યો. તે વખતે રસ્તામાં દેવે પંચ વર્ણના પુલ ઉછાળતાદુભી વગાડતા, આકાશમાં રહી નૃત્ય કરતા અનેક પ્રકારના વાદ્ય વાજિંત્ર વાગતા; રસ્તાઓ નગરલેક સમુદાય અને દેવદેવીઓથી ઉભરાઈ ગયા હતા.
For Private and Personal Use Only