________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૩
ભાગ સામગ્રી અને રિદ્ધિ પ્રાપ્ત થએલી હતી; છતાં જેટલા કાલ ગૃહસ્થાવાસમાં રહ્યા તેટલા કાલ ઉદાસીન ભાવથીજ રહેલા હતા. જે વખતે ભાગકમ ક્ષીણ થએલુ' તેમણે જાણ્યુ કે તુ સવ વૈભવ છીને ચારિત્ર અ‘ગીકાર કરેલું હતુ.
સાત હાથની ઉંચી કાયાવાલા પ્રભુ અનુક્રમે ચેાવનયને પ્રાપ્ત થયા, એટલે વનના હાથીની જેમ નિય રીતે ગમન કરવા લાગ્યા. બૈલેાક્યમાં ઉત્કૃષ્ટ એવુ' રૂપ, ત્રણ જગતનું પ્રભુત્વ અને નવીન ચૌવન પ્રાપ્ત થયા છતાં પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયા નહિ.
૧ યુવાવસ્થા, ૨ રાજદરબારમાં માન અથવા રાજસત્તા, ૩ ખળ, અને ૪ ઐશ્વર્ય -ઠકુરાઇ, આ પૈકી કાઇ પણ એક મનુષ્યને ગીષ્ટ અને વિવેકાંધ મનાવી અનર્થ અને અનુચિત પ્રવૃત્તિ કરાવે છે, તે આ ચારેની પ્રાપ્તિ જેમને હોય તેએા વિશેષ રીતે ઉન્માદ અને તેમાં નવાઇ નથી.
ભગવ'ત મહાવીરને તે આ સવ સામગ્રી એકી સાથે હતી, અને વિશેષમાં દેવે પણ તેમના સેવક હતા, તે પણ તેમનામાં વિકારને કે મદ્યના એક અંશ પણ ન હતા. એજ તે મહાપુરૂષની મહેત્તા દર્શાવનાર છે,
આ બાલકુમારનું સર્વાંગ સુંદર રૂપ, ઉત્કૃષ્ટ ગુણ્ણા, ખલ અને પરાક્રમથી મેહ પામી, સમરવીર રાજાએ યશેદા નામની પેાતાની રાજકુમારીકાને, શ્રી વદ્ધમાન કુમાર સાથે લગ્ન કરવા સારૂ, પેાતાના મંત્રીઓ સાથે ક્ષત્રીયડ નગરે સીદ્ધાર્થ રાજાની તરફ મેાકલી. મંત્રીઓએ ત્યાં આવી ભગવંતના પિતાને મળીને પ્રાથના કરી કે, “ અમારા સ્વામીએ પેાતાની પુત્રી યશેાદાને આપના પુત્ર શ્રી વહેંમાન કુમારને આપવા માટે અમારી સાથે મેકલેલ છે. અમારા સ્વામી પ્રથમથીજ આપના સેવક છે, અને આ સંબંધવડે તે મજબુત થશે, અમારા ઉપર પ્રસન્ન થઈને તેના અનુગ્રહ કરો. ”
For Private and Personal Use Only