________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકર ૧૨
સંશય સહિત જાણે તે સઢિગ્વગ્રાહી ૯. ને ફેઇક સશયરહિત જાણે તે અસંદિગ્ધગ્રાહી ૧૦. કાઇક એકવાર જાણે પછી તે વિસરી જાય નહી તે ધ્રુવ ૧૧. અને કાઇક વિસરી જાય તે અશ્રુવ ૧૨. એ પ્રમાણે અઠાવીશ ભેદ ને ખાર ગુણા કરીએ ત્યારે તેના ( ૩૩૬ ) ત્રણસેને છત્રીશ લેક થાય છે. આ ત્રણસેને છત્રીશ ભેદ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના છે. તેની અંદર અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનની જે ચાર પ્રકારની બુદ્ધિ ઉપર જણાવી ગયા તેને મેળવતાં મતિજ્ઞાનના એક દર ત્રણશેને ચાલીશ બેક થાય છે.
આ મતિજ્ઞાનવાળા સામાન્યે આગમના ખલથી સર્વ દ્રવ્ય જાણે, પણ દેખે નહિ. ક્ષેત્ર થકી સર્વ ક્ષેત્ર લેાકાલેાક જાણે પણ દેખે નહિ. કાળ થકી સર્વકાળ જાણે પણ દેખે નહિ, ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પશુ દેખે નહિ,
મતિજ્ઞાન પ્રત્યેક જીવને તેના ક્ષયાપશમ પ્રમાણે હાય છે. ઉપર જે ભેદ જણાવવામાં આવેલા છે, તે મતિજ્ઞાનના સામાન્ય ભેદ છે. એનું વિશેષ સ્વરૂપ નદી-આવશ્યકાદિ સૂત્રમાં બતાવવામાં આવેલું છે.
સાંભળવાથી કરી જાણીએ તે શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાન.
મતિજ્ઞાનનુ' સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યુ છે. તેમ વિજ્ઞાનનો સાચેજ શ્રુતજ્ઞાન સંલગ્નજ છે. તાપણુ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનના હેતુ છે. અને શ્રુત નતિનું ફળ છે. મતિજ્ઞાનથી જાણવામાં આવે પણ તેનુ સ્વરૂપ તે કહી શકે નહી, અને શ્રુતજ્ઞાન અક્ષર રૂપ છે તેથી બીજાને જણાવી શકે, માટે પ્રથમ મતિ અને પછી શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનના ચૌદ તેમજ વીસ લેક છે.
ચોદ ભેદ આ પ્રમાણે.
૧ અક્ષરમ્રુતઃ અક્ષર શ્રુતના ત્રણ ભેદ છે.
For Private and Personal Use Only