________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
( પ્રકરણ ૧૨
એ પાંચ પૈકી પ્રથમના ત્રણ મિથ્યાત્વી જીવની અપેક્ષાએ અજ્ઞાન તરિકે ગણાય છે, તેથી તેમને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન, અને ૩ વિભગ જ્ઞાન કહે છે. એ ત્રણ ભેદની સાથે જ્ઞાનના એક દર આઠે ભેદ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન અને અજ્ઞાન એ બે ભેદ પાડવામાં હેતુ એ જણાય છે કે, જ્ઞાની વસ્તુ-પદાર્થને તેના યથાર્થ સ્વરૂપમાં જાણે છે. કેમકે વસ્તુ ના યથાર્થ સ્વરૂપના એધનેજ જ્ઞાન કેહેવામાં આવે છે. અજ્ઞાની તેજ પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી, તેથી તેના તેવા પ્રકારના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે.
સમ્યક્ત્વવાન જીવન એય જ્ઞાનની, અને સમ્યક્ત્વ રહિત મિથ્યાત્વી જીવના મેધ અજ્ઞાનની કાટીમાં આવે છે. અજ્ઞાની જીવ માહમાં મુંઝાઇ જાય છે, ત્યારે જ્ઞાની સમભાવમાં રહે છે; જેમકે એક જીવને મહાન વ્યાધિ થયા છે, તેના યેાગે તે ઘણા પીડાય છે, દુઃખ ભાગવે છે. તે વખતે અજ્ઞાની જીવ થતી પીડાના લીધે ઘણું આક્રંદ કરે છે, મુમૈા પાડે છે, આંખમાંથી ચોધાર આંસુ પાડે છે, વેદનાના લીધે ઇષ્ટ એવા પદાર્થ તેને અનિષ્ટ લાગે છે, સારવારમાં રહેલા માણસેાની ઉપર નજીવી ખામતમાં વારવાર તપી જઇ તેમને ગાળો પણ આપે છે,ખાવાને માટે વલખાં મારે છે, વ્યા ધિને વધારનાર અપથ્ય પદાર્થનુ સેવન કરી વધારે પીડા ભેગવે છે ઇત્યાદિ આચરણાથી દુઃખ અને ક'ની પરંપરાને વધારે છે. ત્યારે જ્ઞાની તેવા પ્રકારના દુઃખના પ્રસંગે મનમાં મુ ંઝાતા નથી. તે વિચાર કરે છે કે મને જે વ્યાધિ થયા છે, તેના હેતુ મહારા જીવે પુર્વે કરેલા પાપ-અશુભકમ-ને આ વિપાકે ય યાને ફૂલ છે, મે' કરેલા કમ નું ફૂલ મહારેજ ભાગવવાનુ છે. તે ભેાગળ્યા શીવાય મહાર છુટકેાજ નથી. જો આ દુઃખને હું સમભાવથી નહી ભાગવુ અને આક્રંદ કરીશ તે તેથી એ દુઃખને મહારા ઊપર દયા આવવાની નથી, કે તે પેાતાનુ ફળ ચખાડયા શીવાય જવાતું નથી, તે પછી મહારે તેની પીડા સમભાવથી સહન કરવીજ જોઈએ; આવા વિચાર
For Private and Personal Use Only