________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] કમંપ્રત સ્વરૂપ.
૧૧૧ સુડતાલીશ પ્રકૃતિ પ્રવબંધિ છે. એ કર્મ પ્રકૃતિઓ એવા સવરૂપની છે કે જે જે ગુણઠાણુ લગી જેને બંધ કહ્યો છે, તે ગુણસ્થાનકથી ઉપલા ગુણસ્થાનકે ચઢતા સુધી તે અવશ્ય બંધાયા જ કરે છે, તોતેર ૭૩ પ્રકૃતિ અધ્રુવનંધિ છે. એનું સ્વરૂપ એવું છે કે કર્મબંધના હેતુને સંભવ છે, પણ કમ બંધાયે ખરૂ અથવા ન પણ બધાય જે પ્રમાણે ધ્રુવબંધ અને અધુવબંધ છે, તે જ પ્રમાણે કેટલીક પ્રકૃતિ પ્રવેદથી છે અને કેટલીક પ્રકૃતિ ધૃદયી (અધૂદી ) નથી. એટલે જેને નિરંતર સદાય ઊદય હાયજ તે ધ્રુદયી કહેવાય છે. અને જેને ઉદય વિચ્છેદ જાય અને તેવા પ્રકારના પુદગલ પામીને ફરી ઉદય થાય તે અપ્રદથી કહેવાય છે. તેમજ એજ કર્મો કેટલાક જીવ આશ્રિત પ્રવાસત્તાવાળા છે, જેમકે અનાદિમિથ્યાત્વી જીવને કેટલીક કર્મ પ્રકૃતિ ધવસત્તાવાળી છે. કર્મો કઈવાર સત્તામાં હોય અને કોઈ વાર ન હોય તે અધવ સત્તાવાળા કહેવાય છે. જે જે પ્રકૃતિ પિતપોતાના વિષયને હણે તે સર્વઘાતી અને કાંઈક હણે તે દેશઘાતી કહેવાય છે, તેમજ જે જ્ઞાનાદિક ગુણને કાંઈ ન હણે તે અઘાતી કહેવાય છે. જે કર્મપ્રકૃતિના વિપાક શુભ છે એટલે સુખ આપનાર છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, અને જે કક વિપાક એટલે દુઃખ આપનાર છે તે પાપપ્રકૃતિ કહેવાય છે. જે કર્મ પ્રકૃતિ અનેરી બીજી બીજી પ્રકૃતિને બંધ અથવા ઉદય નિવારીને પિતાને બંધ તથા ઉદય દેખાડે તે પરાવતિની અને જે પરને ઉદય વાર્યા વિના જ પિતાને બંધ ઉદય દેખાડે તે અપરાવતિની પ્રકૃતિ કહેવાય છે. આ કર્મ પ્રકૃતિમાંથી કેટલીક પ્રકૃતિ ક્ષેત્રવિપાકી છે, એટલે આગામિભવે જતાં વિચારે વિગ્રગતિ વર્તતાં પિતાને વિપાક દેખાડે છે એટલે ઉદય આવે છે તેથી તેને ક્ષેત્રવિપાકી કહે છે. જેમકે ચાર આનુપૂવ કેટલી છવ વિપાકી છે જે જીવને જ્ઞાન દર્શન ચારિત્રહિક આત્મગુણને વિષે તથા ઇંદ્રિય ઉચ્છવાસાદિકને વિષે પિતાને કરેલા અનુગ્રહ ઉપઘાત દેખાડે છે તે માટે તેને રવિપાકી કર્યું છે, જે કે સર્વ
For Private and Personal Use Only