________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
શ્રી મહાવીરસવામિ ચરિત્ર ૪ પ્રદેશબંધ– તે મોદકના પ્રદેશ તે કણિયા રૂપ. એ કણીયા (લેટ-બુકે) કેઈ એક પસલી પ્રમાણુ, કેઇ પાશેર, અધર, એક શેર પ્રમાણ હોય, તેમ કર્મનાં દલીક કઈ ચેડાં બાંધે, કઈ ઘણું બાંધે, એને પ્રદેશબંધ કહે છે,
આ મેદકના દષ્ટાંતથી કર્મબંધના સંબંધે આપણને કાંઈક ખ્યાલ આવશે.
જે નવીન કમનો સંબંધ આત્મ પ્રદેશ સાથે થયેલ હોય છે, તેમાંના કેટલાક કર્મ એવા પ્રકારના હેય છે કે કર્મબંધના નિમિત કારણના સેવન પછી જે તે પ્રાણુ શુદ્ધ ભાવથી પશ્ચાતાપ કરે, અથવા આત્માની સાખે તે સંબંધે નિંદા અને ગુરૂની સાક્ષીએ ગૃહા કરે, અથવા ગીતાથ ગુરૂ પાસે જે ભાવ અને આવેશથી તે કર્મ બંધના કારણ સેવ્યા હોય તેનું યથાર્થ સ્વરૂપ નિવેદન કરી તેનું પ્રાયશ્ચિત લે, ગુરૂ તે કર્મ નિવારણના ઉપાય રૂપ જે દંડ-પ્રાયશ્ચિત તપાદિક કરવાનું ફરમાવે તે અંગીકાર કરી તેને અમલ કરે તે તે કર્મો પિતાના ફળ વિપાક આવ્યા સીવાય આત્મપ્રદેશથી છુટા પડી જાય છે. મતલબ તે કર્મ ભોગવવા પડતાં નથી તેવા પ્રકારના કર્મને સ્પષ્ટ, બધ, અને નિધત એવા નામ આપવામાં આવેલા છે. ચોથું નિકાચિત નામનું છે તેને અવશ્ય તેના ફળ વિપાક આપ્યા શીવાય આત્મપ્રદેશથી છુટી શકતું નથી. તેના શુભાશુભ વિપાક અવશ્ય જીવને ભેગવવા જ પડે છે. જે અનુભવે કરીને કર્મવેદાય યાને ભેગવવું પડે તેને શાસ્ત્રકાર ઉદય કહે છે. જે કમ ઊદય આવ્યાં નથી, જેને હજુ અનુક્રમથી ઊદય આવવાને કેટલેક કાલ લાગે તેમ છે, તેમની ઉદીરણ કરી ઉદયમાં આણવા તેને ઉદીરણું કહે છે
સત્તા–કર્મબંધાદિકે બંધ ઉદય, ઉદીરણ, સંક્રમણદિકે કરીને આત્મા સંઘાત કમ લાધ્યાં, ઉપન્યાં, ઉપાર્યા. એવાં કર્મની જે સ્થિતિ (અવસ્થાન રહેવું) તેને સત્તા કહે છે.
આ આઠ કર્મની એકસાને અઠાવન ઉત્તર પ્રકૃતિમાંથી
For Private and Personal Use Only