________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.ના
3.
: cS
દ
'
9
૦
OO
ક
૦
ar
૧ ક
.
પ્રકરણ ૧૦ મું.
S
:
કો
છે
કમસત્તા-જોનું પરાધીનપણું. ભગવંત મહાવીરના પહેલા ભવથી તે છેવટના ભવમાં
કેવલજ્ઞાન પ્રાપ્તિને કાલ સુધી તથા કેવલ જ્ઞાન પ્રાપ્ત જાતિ થયા પછી પણ કમની વિચિત્રતાને અનુભવ થયે પતિ રે છે, તે ઉપરથી સ્વતંત્રતા માનતો જીવ કર્મોના
પરાધિન પણે સંસાર પરિભ્રમણ કરે છે, અને તેના
છે શુભાશુભ ફળ વિપાક ભોગવવામાં તે પરતંત્ર છે એમ જણાઈ આવે છે. ભગવંતના દરેક ભવના વર્ણનના પ્રસંગે સહેજ સહેજ વિવેચન કશ્વાથી કમસ્વરૂપને યથાર્થ બોધ થઈ શકે નહી; તેમજકર્મનું સવિસ્તર સ્વરૂપ આ ચરિત્રના અંગે સમજવાનો પ્રયત્ન કરીએ તે તેમ બનવું એ અશકય છે. કર્મ સ્વરૂપ જેવા તત્વજ્ઞાનના એક સ્વતંત્ર વિષયને આ ચરિત્રના પ્રસંગમાં જોડી દેવાથી ચરિત્રના અખલીત પ્રવાહને અટકાવી દેવા જેવું છે. કર્મસ્વરૂપના અંગની સુક્ષમ વિચાર નહિ કરતાં સ્થલ વિચારણા કરવ થી આ ચરિત્રના રસને પિષણ મલવા જેવું લાગવાથી, તે સંબંધી આ પ્રકરણમાં કંઈ અંશે વિચાર કરીશું.
સમસ્ત લોક-વિવમાં બે પ્રકારના જીવે છે. એક મુક્તાત્મા, અને બીજા સંસારી. આ પ્રકરણમાં બીજા પ્રકારના સંસારી જેને સંબંધેજ વિચાર કરવાનો છે, કેમકે સંસારી જ કમધિન છે. મુક્તામા કર્મોથી સર્વથા મુકાયેલા છે જેમને હવે કર્મની સાથે
For Private and Personal Use Only