________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
કર્મ પ્રબળતા.
૦૫
વાવે છે ! ભગવંત મહાવીરના જીવનમાં એ બનાવે આપણું દ્રષ્ટિગોચર થાય છે. તીર્થકર જેવા સમર્થ અને પવિત્ર વ્યકિતની તેને શરમ કે દાક્ષિણ્યતા પડતી નથી, તો પછી સામાન્ય જીવને શું હિસાબ ! માટે શુભાશુભ કર્મોનું સ્વરૂપ યથાર્થ સમજી અશુભ કર્મો કરવાથી બચવું એજ જીન પોતાના હિતની વાત છે.
હને વશ પી તેના તરફ જેટલી ઉપેક્ષા કરવામાં આવશે તેટલું દરેકને પિતા જ શેસવું પડશે. રાજા છે કે મહારાજા , અશુભ કર્મના ફળવિ પાક જોગવવામાં ગમે તેવી સત્તા હશે તેને કંઈજ ઉપગ થવાને નથી
For Private and Personal Use Only