________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ]
વીશ સ્થાનકપદનું સ્વરૂપ.
૧
અપા
પ્રાપ્ત કરનારના સ`સારભ્રમણકાલ મર્યાદીત થઈ વધારેમાં વધારે પુદંગલ પરાવર્તન કાલમાં તે નિયમા મેક્ષ પ્રાપ્ત કરે છે, ૧૦ વિનયપદ-સવ શુષ્ણેાનુ' મુલ વિનય છે. શ્રી અરિહંતાદિક દસપદને તથા ગીતા ગુર્વાદ્રિ, ગુણીજનાના વિનય આત્માને હીતકર્તા છે, તેના ઉતરભેદો ઘણા છે. તેનું સ્વરૂપ સમજી વિનયવાન થવાથી ઉતરતર ઘણેા લાભ છે. વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી નિળ સમકિત પ્રગટ થાય છે. તેથી ચારિત્ર, ચારિત્રથી કર્મ ક્ષય અને પરિણામે મેક્ષના લાભનુ કારણ વિનય છે.
૧૧ ચારિત્રપદ આ ચારિત્રપદને આવસ્યકપદ પણ કહે છે. ૧ સામાયિક, ૨ ચકવીસત્થા ૩ વદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગં અને પચ્ચખાણુ એ પ્રમાણુ ષટ આવસ્યકના શુદ્ધ સેવનથી આ પદનુ` આરાધન થઇ શકે છે.
૧૨ બ્રહ્મચર્ય પદ—આ પન્નુને શીલપદ પણ કહે છે. આ પદનુ આરાધન મુનિ સાઁથી, અને ગૃહસ્થદેશથી કરી શકે, સ તાના મુકુટ સમાન આ વ્રત છે. મુનિના પંચ મહાવ્રતામાં ચાક્ષુ' વ્રત મૈથુન વીરમણુ નામનું છે. ત્રીકરણ ચાળે કરવું, કરાવવું અને અનુમેદન કરવાના ત્યાગથી આ વ્રત પાલનાર મુનિ અને પચની સાક્ષીથી પાણીગ્રહણુ કરેલ સ્વદારા સતાષ વ્રતના પાલનથી ગૃહસ્થ આ વ્રતનું પાલન કરી શકે છે.
૧૩ શૂભયાનપક રૂપ કાષ્ટને ખાળવાને શુભ ધ્યાન અગ્નિ સમાન છે. જ્યારે અશુભધ્યાન ચાર ગતિરૂપ સંસારમાં પ્રાયે તીય ચ અને નરક ગતિના કારણરૂપ છે. આતા અને રૂદ્ર ધ્યાન એ અભ ધ્યાન છે. ધર્મ અને શુકલધ્યાન એ શુભધ્યાન છે, ધર્મ ધ્યાન તથા શુકલધ્યાન ઉતરતર માક્ષના કારણભૂત છે.
૧૪ તપપદ-અનાદિ સિદ્ધ દુષ્ટ કર્યાં જે આત્મપ્રદેશની સાથે લાગેલાં છે, તે કર્મ પુદગલાને તપાવી આત્મપ્રદેશથી છુટાં પાડવાનું કાર્ય તપ કરે છે. તેને નિરાતત્વ પણ કહે છે.
11
For Private and Personal Use Only