________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ]
વાસુદેવપણાના અભિષેક,
૩ શ્રી પ્રવચનપદ-પ્રવચન શબ્દ જીનાજ્ઞાપાત્રક ચતુર્વિધ સઘ, જૈનદર્શીન, દ્વાદશાંગી ઇત્યાદિ અને જણાવનાર છે.
1.
સમાન ધર્મવાળા સાધર્મિક કહેવાય છે, તેમાં પ્રવચન અને લિંગ એ બન્નેવર્ડ સાધુ, સાધવી તથા કેવળ પ્રવચનવર્ડ શ્રાવક શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. તેમાં સાધુ સાધવીએ આચાય, વ્લાન, પ્રાધુણિ'ક ( પ્રા ુણામુનિ ) તપસ્વી, ખાલ વૃદ્ધ, નવદીક્ષિત શિષ્ય વગેરેનું વિશેષ રીતે વાત્સલ કરવુ, તેમજ પુષ્ટાલ’અનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વશકિતવડે દ્રવ્યભાવ બન્ને પ્રકારનું વાત્સલ્ય તેમના ઉપર ઉપકાર કરી કરવુ, ઇત્યાદિ રીતે એ પરંતુ આરાધન થઈ શકે છે.
૪ શ્રી આચાર્ય. પદ-આચાયના છત્રીશ ગુણુાએ યુક્ત, પ‘પાચારનું પાલન કરનાર,અને અન્યમુનિએ પાસે પાલન કરાવનાર શુદ્ધ જિનાક્ત યામયિ સત્ય ધર્મના ઉપદેશ કરનાર, નિર'તર અપ્રમત દશામાં વવાના ખપી,ધધ્યાનાદિ શુભ ધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકરાની શિક્ષા આપનાર ઇત્યાદિ ગુણાએ યુક્ત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદ્મનુ આરાધન થઇ શકે છે.
૫ શ્રી સ્થવિર પદ્મ——દુર વ્યવસ્થિત જસૈાને સનમાર્ગમાં સ્થાપે તે સ્થવિર કહેવાય છે.માત પિતાઢિ આસવર્ગ લેાકિક સ્થાવિર કહેવાય છે, તેમને દરરોજ નમસ્કાર કરાવાથી તીથ યાત્રાનું ફળ થાય છે. પંચ મહાવ્રતના ધરનાર મુનિ મહારાજ લેાકેાતર સ્થાવિર કહેવાય છે. તેમની ભકિત, બહુમાન, અને પર્યું પાશના કરવાથી આ પરંતુ આરાધન થઇ શકે છે.
For Private and Personal Use Only
૬ શ્રી ઉપાધ્યાયપદ્મ-નિર્મળ જિનાગમના બેધ સહિત ચારિત્ર પાલવામાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સુત્રાર્થનું દાન આપનાર, પથ્થર જેવા જડબુદ્ધિવાળા શિષ્યને પણ વિનીત બનાવવાની શિકત ધરાવનાર, તથા