________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ]
નદન મુનિએ કરેલી આરાધના.
દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણામાં જે મનુષ્યને મે દુઃખી કર્યાં હોય, તેઓ સવાઁ મને ક્ષમા કરજે, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સની સાથે મૈત્રી છે, જીવિત, ચેાવન, લક્ષ્મી રૂપ અને પ્રિય સમાગમ, એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તર’ગની જેમ ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા, અને મૃત્યુથી ગ્રસ્ત થએલા પ્રાણીઓને શ્રી જીનેદ્ર ભાષિત ધર્મ વિના આ સ`સારમાં ખીજું કેાઇ શરણુ નથી. સર્વ જીવે સજન પણ થએલા છે, અને પરજન ણુ થએલા છે, તે તેમાં કાણુ પ્રાણી કિચિત્ પણ પ્રતિઅધ કરે. પ્રાણી એકલેાજ જન્મે છે, એકલેાજ મૃત્યુ પામે છે; એકલેજ સુખને અનુભવે છે, અને એકલાજ દુઃખને અનુભવે છે. પ્રથમ તે આત્માથી આ શરીર અન્ય છે,ધન ધાન્યાક્રિક પણ અન્ય છે, બધુઓ પણ અન્ય છે, અને તે દૈહ ધન્ય ધાન્ય તથા ખએથી આ જીવ અન્ય (જુદા) છે, છતાં તેમાં મુખ`જન વૃથા મેહ રાખે છે. ચરખી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા, અને મૂત્રથી પુરાએલા આ અશુચિના સ્થાન રૂપ શરીરમાં કર્યા બુદ્ધિમાન પુરૂષ મેહ રાખે ? આ શરીર ભાડે રાખેલા ઘરની માફક છેવટ અવશ્ય છે।ડી દેવાનુ છે, અર્થાત તેનું ગમે તેટલું લાલન પાલન કર્યું હોય તે પણ તે નાશવંત છે. ધીર કે કાયર સર્વ પ્રાણી એ અવસ્ય મરવાનુ તે છેજ, પરંતુ બુદ્ધિમાન પુરૂષે એવી રીતે મરવુ’ કે જેથી પુનઃ મરવું પડે નડ્ડી' મારે અહંત પ્રભુનું શરણુ હતો, સિદ્ધભગવંતનું શરણુ હજો; સાધુઓનુ શરણુ હેજો, અને કેવળી ભગવતે કહેલા ધર્મનું શરણ હજો, મારે માતા શ્રી જીન ધમ, પિતાજીરૂ, સહેાદર સાધુઓ અને સામિ મારા અંધુએ છે, તે સિવાય આ જગતમાં સર્વે ઇંદ્રજાલવત્ છે. શ્રી ઋષભદેવ વિગેર આ ચાવીશીમાં થઇ ગએલા તીર્થંકરાને અને ખીજા ભરત અરાવત તથા મહા વિદેહ ક્ષેત્રના અ`તાને હું નમું : તીકરાને કરેલા નમસ્કાર પ્રાણીઓને સ સારતા છેદન અર્થે અને ખેાધિના લાભને માટે થાય છે. હું સિદ્ધ ભગવ ંતને નમસ્કાર કરૂ છું,
For Private and Personal Use Only
Gu