SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૨૦૦ પ્રભુભક્તિપરાયણ પ્રભાસપાટણનિવાસી શાહ લીલાધર ગુલાબ ચંદના ધર્મપત્ની અ૦ સે. મીઠીબાઈ રવજી વેરાવલવાળા તરફથી રૂા૨૦૦ શાહ વનમાળી કાનજીની વિધવા સંતેકબાઈ તરફથી તેમની પુત્રી કર્મગ્રન્ય વિગેરે પ્રકરણ ગ્રન્થોના અભ્યાસી બૅહન હરકેરે પાનાની બહેન લીલાવતીના સ્મરણાર્થે. શિહોર. રૂ. ૨૦૦ શાહ માણેકચંદ હરખચંદ રૂપીદાસ, વેરાવલ, ધર્મગુણાનુરાગી લોકોપયોગી સંસ્થા પ્રેમી ઉદાર સદગૃહસ્થ. રૂા. ૧૫૦ શેઠ સોમચંદ મુળચંદ, વેરાવલ. કિયાચિ ઉપધાન વિગેરે મંગળમય કિયા કરાવનાર એક સદગૃહસ્થ. રૂા. ૧૫૦ રાજમા. પિોરબંદર. શેઠ કલ્યાણજી મોનજીના માતુશ્રી સાધુ સાધ્વીની અનન્ય સેવાભક્તિ કરનાર, ૯૦ વર્ષની ઉમરે વર્ધમાન તપની ૫૦ મી એળી કરનાર, મહાતપસ્વી ધર્મપરાયણ એક સ્વ ધર્મ માના. રૂ. ૧૫૦ વોરા જમનાદાસ હીરાચંદ, વેરાવલ. ધર્મજિજ્ઞાસુ ગુણાનુરાગી સંગ્રહસ્થ. રા. ૧૨૫ બહેન ગલાલબાઈ હીરાચંદ. વેરાવલ. સાધુસાધ્વીની ભક્તિ આદિ દરેક ધર્મકાર્યમાં લક્ષ્મીને છુટે હાથે વાપરનાર. શ્રી ગિરનારતીર્થના છ” રી પાળતા સંઘ કાઢનાર શેડ ખુશાલભાઈ કરમચંદની પૈત્રી. રૂ. ૧૦ શાહ મોતીચંદ જેચંદન વતી તેના ટ્રસ્ટી હા. શેઠ રામચંદ ઉકરડાવાળા, વેરાવલ, ધર્મજિજ્ઞાસુ ઉદાર સદ્દગૃહસ્થ, રૂા. ૫૧ મહેમ શાહ મોતીલાલ રામચંદ લાધા. વેરાવલ. હવે તેમની - વિ૦ બાઈ પાનકોર પ્રેમજી. ચિત્ર હરકિશનનાં માતુશ્રી. રૂ. ૩૫ મોરારજી અમરચંદ, જમનાદાસ દામજી કાપડીઆ હ૦ ચુનીલાલ, ભાઈચંદ કરસનજી. પોરબંદર લેખક લાલચન્દ્ર, શ્રી મુળ ક. જેન મેહનમાળા કાર્યાધિકારી,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy