SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦૦૦૦ 1) || Kil) | UD) (ID (0) vesses 5 આભાર-પ્રદર્શન. ) પ્રાતઃસ્મરણીય આધ્યપાદ આચાર્ય શ્રીમદ વિજય મેહન સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જે જે ઉદાર મહાશાએ આર્થિક સહાય આપી જ્ઞાનક્ષેત્રને ઉત્તેજન આપવા પૂર્વક સ્વલક્ષ્મીને સવ્યય કરીને આ ગ્રંથના પ્રકાશનને સુલભ કર્યું છે, તે માટે ઉપદેશક આચાર્યશ્રીને તેમ જ આર્થિક સહાયકોનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, અને અન્ય મહાશયને તે માર્ગનું અનુકરણ કરવા નમ્ર નિવેદન કરીએ છીએ. ઉદાર આર્થિક સહાયકોની નામાવલી રૂા. પ૦૦ શાહ ગાંડાભાઈ ડાહ્યાભાઈ, પાલીતાણા, જાતમહેનતથી ઉપાર્જન કરેલ થોડી મુડીમાં પણ ધાર્મિક ક્ષેત્રોમાં સુંદર સખાવત કરનાર, શેઠ. આર X ક ની પેઢીના ઘણા જુના પ્રામાણિક-વફાદાર મુનીમ અને આ ગ્રન્થના પ્રથમ આર્થિક સહાયક. રૂા. પ૦૦ શેઠ સુંદરજી હરચંદ, પ્રભાસપાટણ, ‘જાતમહેનત'ને જીવનસૂત્ર બનાવનાર, લક્ષાધિપતિ છતાં સાદાઈમાં જ શ્રીમંતાઈ માનનાર, નિરભિમાની, ધર્મપરાયણ, જિનમંદિર, જ્ઞાનમંદિર, ઉપધાન, ઉજમણું વિગેરે ધર્મકાર્યોમાં હજારેને સદ્વ્યય કરનાર પ્રભાસપાટણના એક માયાળુ આગેવાન. રૂ. ૨૫૦ શેઠ ખુશાલ વીરજી, | જીર્ણોદ્ધાર વિગેરે સાત ક્ષેત્રમાં ઉદારતા હસ્તે તપુત્રદેવકરણભાઈ,વેરાવળ પૂર્વક લકમીનો સદ્વ્યય કરનાર રૂ. ૨પ૦ શેઠ ગીરધર વીરજી, ( ધર્મપ્રેમી અને વેરાવળ દશાશ્રીમાળી તથા તપુત્ર વલ્લભદાસભાઈ ,, | જ્ઞાતિના આગેવાન. રૂ. ૨૫૦ શેઠ જુઠાભાઈ કલ્યાણજી, તવ તેમનાં અo સેધર્મપત્ની નંદકેરબેન વેરાવળ, મુંબઈ જેવા શહેરમાં નિરાશ્રિત સ્વબંધુને આશ્રય આપનાર ધર્મપ્રેમી અને ઔદાર્યને નમુને. રૂ. ૨૦૦ શાહ મેહનલાલ દેવજી, પોરબંદર, ગર્ભશ્રીમંત ધર્મરૂચિ દાનગુણસંપન્ન જેનયુવક.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy