SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ .: ૧૨ : પધાયા. સરસ્વતી વાસિત રાજધાનીમાં સૂરીશ્વરજી હસ્તક, મહામૂલ્ય-જૈન ધર્મ ગ્રંથમંડિત શા શારદાના ઉત્કૃષ્ટ પૂજન નિહાળી મહારાજા ગાયકવાડ હર્ષગર્ભિત થઈ, સૂરીશ્વરજીને આત્મવંદન કીધાં. ધ્રાંગધ્રા નરેશે સૂરીશ્વરજીના શુભેપદેશથી જ્ઞાનમંદિરની સ્થાપના સમયે ઉદઘાટનક્રિયા કરવા પૂર્વક મંદિરો પગી કેટલીક ભેટ કરી. અને વડોદરાના જ્ઞાનમંદિરે તે અનેક જૈન-આચાર્ય મહારાજાએ અનેક વખત પધારી સંખ્યાબંધ ભવ્યાત્માઓને પ્રભુવીરવચનામૃતનું પાન કરાવ્યું. પ્રભુ મહાવીર દેવ પ્રણીત જેનજ્ઞાનરૂપ વિદ્યાવાડીને સૂરીશ્વરજી સ્વયંપ્રેરિત શ્રીમન મુક્તિ કમળ જેન મેહનમાળાના નવજીવનપપોથી વિકસાવવા, શિષ્યસમુદાય સહિત સ્વયં આત્મશક્તિઝરણાં પૂરવેગે ફૂરાવી રહ્યાં છે. સુરીશ્વરજીની જિનાજ્ઞા ગભિત લેહચુંબક શક્તિએ લગભગ સવાસો જેટલા ભવ્યાત્માઓને મુક્તિમાર્ગમાં મુગ્ધ કરી, પંચપરમેષ્ટિ મંત્રના પંચમપદે આરૂઢ કર્યા છે. વીર ધર્મ ભરત ભૂમિના લલાટે પ્રતાપી સૂરીશ્વરજીનું થશચંદ્રક અખંડ સૌભાગ્યવંતુ રહે કે જેના જન્મદાતા મૂળચંદભાઈ હોય, અને મુક્તિદાતા પૂ. શ્રીમદ્ મૂળચંદજી ગણીજીમહારાજ જેવા મહર્ષિ કમળકુંજ હોય. મારા પૂજ્ય પિતાજી સહકુટુંબ અને મને ધર્મ રસાયણથી આત્મધર્મપષક એ પૂજ્ય પ્રવર સૂરીશ્વરજી મહારાજ ને મારી સદા વંદનાવલિ. વડોદરા. હાલ અમદાવાદ. કવીશ્વરની પોળ. લેખક:– શ્રમણોપાસક નગીન, 婆來
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy