SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧ : વડાદસ, સુરત, ખારડાલી, ખૂહારી, માંડવી, નવસારી, ઇત્યાદિ ધર્મક્ષેત્ર સદ્યાએ કર્યું' તેઓને તા હવે ચક્રવાક સમ સૂરીશ્વર સમાગમની તૃષાનુ અર્નિશ રટન થયાં કરે છે. એ મહાત્માના સમાગમના સ્વાતિનક્ષત્રની અણુમેાલી પળના લાભ રાજ નગર નાગજી ભૂધરની પાળ-શ્રી સંઘના પ્રયાસથી (અમદાવાદ ) ના નગર જનાએ સવત ૧૯૭૯ના ચાતુર્માસમાં લીધા. ચાતુર્માસ અર્થે ના સૂરીશ્વરજીના નગર પ્રવેશ જેટલા ભવ્ય ગારવભર્યા હતા; તેનાથીએ અધિક સ્વીચ દ્રશ્યની રચના તે ચાતુર્માસ પૂર્ણાહૂતિ પછી ગુરૂવર્યના આચાર્ય પદારોપણ મહેાત્સવ પ્રસંગે રાજનગરાના નાગરિકોએ-શ્રી સંઘે કરી, સૂરીશ્વરજી પ્રત્યે મમતાભરી હાર્દિક ગુરૂભક્તિનુ આબેહૂબ તે ચિત્રપટ હતું. શ્રી આચાર્ય પદાર્પણ નિમિત્તના મહાત્સવ પ્રસંગે અષ્ટાપદજી, સમવસરણ; મેરૂપર્વત તાલધ્વજ ગિરિ, પાવાપુરી તીર્થાની સુંદર રચના, શાન્તિસ્નાત્ર સમયના ઉત્સાહ, જૈનપૂરીની જાહેોજલાલીને જ્વલત કરતા અપૂર્વ વઘેાડા, ઇન્દ્રમાં ડપ સમે। ભગુભાઇના વડામાંના મહામ ડપ, દર્શનાર્થે પ્રચંડ માનવમેદનીની ઉમંગભેર ભરતી, પદવીદાન પ્રસંગે અમદાવાદ તેમજ દેશદેશાદિકથી હજારોની સંખ્યામાં પધારેલું અગ્રગણ્ય નેતાઓનુ મહામંડળ, પૂર્ણ ભાવનાયુક્ત આંગીરચના, પૂજા, પ્રભાવના, આદિક રંગોથી ર ંગાયેલું સવરંગી દસ્ય રાજનગરના આંગણે સે બસે વર્ષના સમયમાં સૌ કોઇએ પ્રથમજ નિહાળ્યું. નિષ્ણાતાની નિપુણતાના પૂજન જિજ્ઞાસુઓ માટે ચિરકાળ પર્યંત હાય, પણ સ્વયં નિષ્ણાતની આત્મવથી પણ અધિક પૂજનની તમન્ના તા પોતાને વરાયેલ વિદ્યા પરત્વેજ હાય. જિનાજ્ઞા પરાયણ શાસ્ત્રવિશારદ સૂરીશ્વરજીની અનુપમ જ્ઞાનભક્તિની ઉમિઓને માંડ એપ આજેયે મેઘધનુષ્યવત ત્રિરંગી. વટપુર ( વડોદરા ) પાદલિપ્તપુર ( પાલીતાણા ) અને ધ્રાંગધ્રાનાં જૈનસાહિત્યજ્ઞાનમંદિર અપી રહ્યાં છે. વિશ્વવિખ્યાત વિદ્યાવિશારદ વડેદરા નરેશ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડે સૂરીશ્વરજીના ઉપદેશથી સ્થાપિત વડાદરાના સરસ્વતીમંદિરે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy