SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : સૂર્યચન્દ્રસમા બાલબાચારી શાસન જ્યોતિર્ધર આચાયૅ મહર્ષિની દિવ્યાશિષથી ઝગમગતાં સૂરીશ્વરજીના વૈરાગ્યમદિરની ઉત્કૃષ્ટ ચારિત્રપ્રભાથી રંગાયેલ વિનીત શિષ્ય સમુદાયના દર્શનથી ભાવિક જનાનાં અંતર તત્પળે હર્ષ્યાન્માદમાં પ્રવેશે છે. ગુરૂઋણ મુક્તિ અર્થે શિષ્ય સમુદાયની ગુરૂભક્તિ, દૈનિકક્રિયાનુષ્ઠાનશુદ્ધિ વિનયાદિક ગુણ નિમગ્નતા કાયરાને પણ શૂરવીર ધર્મસુભટા બનાવે છે. ધર્મસુભટાના સંઘમાં પણ શિખરરૂપ આબેહૂબ સુભટનું દિગ્દર્શન કરવુ હાય ! તા સૂરીશ્વરજીના લઘુ વિનીતશિષ્ય પ્રવર્તક શ્રાધ વિજયજીનાં બારીકાઇથી દર્શન કરો, પછી અ ંતરને પૂછો કે કયા અતર ચમકારો અનુભવ્યા ? જરૂરથી સા કાઇ કહેશે કે એ વિનયી શિષ્યના દેહ કેવળ રત્નત્રયીના અણુએથી ઘડાયેલા છે. એજ શિષ્યરત્નમાં સ્વયં ચક્ષુદ્રારાજ જોઇ શકાશે કે એમાં તા અવનવા ગુણ રંગેની ટશરાજ ભાસ છે, અને તેજ શિષ્ય રત્નના ચક્રમડલ શિરછત્રરૂપે ગુરૂદેવ પાઠક પ્રવર ઉપાધ્યાયજી શ્રીપ્રતાપવિજયજી અને તેઓશ્રીના ગુરૂવય તે આપણા પૂજ્ય શ્રીવિજયમેાહનસૂરીશ્વરજી મહારાજ ! વિક્રમસવત ૧૯૭૭નું સૂરીશ્વરજીનું મુંબઇ નગરી મધ્યેનું ચાતુર્માસ સમયનુ વસંત વ ન તો કોઇ મહાકવિ જ કરી શકે ! ચતુર ંગી સેનાની નગરીમાં સૂરીશ્વરજીની કલ્પવૃક્ષ છાયામાં સાતક્ષેત્ર પાણાદિ અનેક ધાર્મિક લાભા ચેન્નયા. ચાદપૂર્વ પીસ્તાલીસઆગમ અક્ષયનિધિ મહામંગલકારી શ્રી ઉપધાન તપની ગગનભેદી ( કર્મ ભેદી ) ધર્મક્રિયાઓ આરંભાઇ, મુંબાઇની ભાયખલાની જમીન સંરક્ષણાર્થે રૂપીયા ચાલીશ લાખના શિરપાવ ચતુર ંગી સ ંઘને અર્પણ થયા. એકાએક વચના ઉભર્યા. એજ ચતુરગી મહારાજને સંગઠ્ઠીત સ્વામિવાત્સલ્ય ( નવકારશી ) ના તે ઘડી પર્યંત સેવેલા સ્વપ્નાના સાક્ષાત્કાર થયા. એક સમયના માહમસ્ત મુંબાઇ નગરીના ઠંન સમુદાય વૈરાગ્યમય વીર સિદ્ધાંતવાદી મહાવ્રત ધારી શ્રાવક શ્રાવિકાના જન્મસિદ્ધહક્કોની યાગ્યતા વાળા થયા. જ્યાં જ્યાં સૂરીશ્વરજીના પાદાંકરા સ્ફૂર્યા ત્યાં ઉપરોક્ત કલ્પવૃક્ષના ફળે ફલિત સ ંચિત થયાં. એ કળાનુ રસપૂર્ણાસ્વાદન, પાલીતાણા, તળાજા, મહુવા, ધ્રાંગધ્રા, મહેસાણા, વિજાપુર, એટાદ, ખાંભાત, છાણી, વેરાવળ, માંગરાળ, પારખ દર, અમદાવાદ,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy