SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત. ૨૩ अवतरणः- હવે આ ગાથામાં એ સમુદ્રોના પાણીના સ્વાદ કેવા છે? તે કહે છેबीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपंचमगा छोवि सनामरसा, इक्खुरसा सेस जलनिहिणो ॥ ११ ॥ શબ્દા શરમો-છેલ્લે કારસા-પાણી સરખા રસવાળા સનામરસ-પેાતાના નામ સરખા રસવાળા ફરસા–ઈક્ષુરસ સરખા નનિધિનો-જળનિધિ, સમુદ્રો. સંસ્કૃત અનુવાદ द्वितीयस्तृतीयश्वरम उदकरसाः प्रथमचतुर्थपंचमकाः षष्ठोऽपि स्वनामरसः, ईक्षुरसाः शेषजलनिधयः ॥ ११ ॥ થાર્થ:-—બીજો સમુદ્ર ત્રીજો સમુદ્ર અને છેલ્લા સમુદ્ર એ ત્રણ સમુદ્ર સ્વાભાવિક પાણી સરખા રસવાળા–સ્વાદવાળા છે, પહેલે સમુદ્ર, ચાથેા સમુદ્ર, પાંચમા સમુદ્ર અને છઠ્ઠો પણ સમુદ્ર પાતાના નામ સરખા રસવાળા છે, અને શેષ સર્વે સમુદ્રો ઇક્ષુ=શેલડીના રસ સરખા રસવાળા છે. ૫ ૧૧ ॥ વિસ્તાર્થઃ—બીજો કાલેાદધિ સમુદ્ર, ત્રીજો પુષ્કર સમુદ્ર અને છેલ્લે સ્વયં ભૂરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્ર નદી કૂવા તળાવ વિગેરેનું જેમ સ્વાભાવિક પાણી હોય છે તેવા સ્વાભાવિક પાણી સરખા સ્વાદવાળા છે. તથા પહેલા લવણુસમુદ્ર લવણુ એટલે ખારા રસવાળા છે, ચેાથેા વારૂણીવરસમુદ્ર વારૂણી એટલે ઉત્તમ મિદરા સરખા રસવાળા છે, પાંચમા ક્ષીરવરસમુદ્ર ક્ષીર એટલે દુધ સરખા સ્વાદવાળા ૧ અતિપથ્ય નિર્મળ હલકુ આહાર શીધ્રપચાવે એવુ' ) અને અતિ મીઠાશવાળુ એ પાણી જાણવું. ૨ ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરા રસવાળુ પણ ગંધાતા દારૂ સરખું નહિં. ક આ પાણી દુધ સરખું છે, પરન્તુ દુધ છે એમ નહિ, વળી એ પાણી દુધ સરખુ’ શ્વેતવર્ણ વાળુ છે, તથા ચાર શેર દુધમાંથી ત્રણ શેર બાળીને ( ઉકાળીને ) શેર દુધ રહેવા દઈ તેમાં સાકર નાખીને પીતાં જેવી મીઠાશ આવે તેવી મીઠાશવાળું આ પાણી છે, પરન્તુ એ પાણી ને અહિં દુધપાક કે બાસુદી આદિ દુધના પદાર્થો અને નહં, કારણકે રવાદ તેવા છે, પણ જાતે પાણી છે. પુનઃ ચક્રવતી જે ગાયનું દુધ પીએ છે તે દુધથી પણ અધિક મીઠાશ વિગેરે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy