SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી જૈન જ્ઞાન સાગર લુણીની જાત, ૮ ઉગતા અંકુ અને કુણી કાકડીની જાત એ આદિ લઈને ઘણી જાતની સાધારણ વનસ્પતિ છે એક કંદમૂળના કકડામાં શ્રી ભગવંતે અનંતા છવ કહ્યા છે તેનાં કુળ અઠ્ઠાવીસ લાખ કંડ છે, પ્રત્યેક વનસ્પતિનું આઉખું જઘન્ય અંતમુહૂર્તનું, ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષનું અને સાધારણનું જ, ઉ. અંતમુહૂર્તનું તેની દયા પાળીએ તે મેક્ષના અનંતા સુખ પામીએ. (૬) ત્રસકાય તેના ચાર સેટ-૧ બેઈદ્રિય, ૨ તેઈ દ્રિય, ૩, ચેદ્રિય, ૪ પંચેન્દ્રિય. (૧) બે ઈદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્ત બે ઈદ્રિય તે કેને કહીએ ? જેને કાયા અને જીભ હોય તેને બેઈદ્રિય કહીએ, તેને નામ કહે છે-૧ જળ, ૨ કીડા ૩ પિરા, ૪ કરમીઆ, ૫ સરમીયા, ૬ મામણુમુંડા, ૭ અણુસીયા, ૮ વાતાં ૯ શંખ, ૧૦ છીપ, ૧૧ કડાં, ૧૨ ઈયળ એ આદિ લઈને ઘણી જાતના ઈદ્રિય જીવ છે, તેના કુળ સાત લાખ ક્રોડ છે, તેનું આખું જઘન્ય અંતમુહૂર્તનું, ઉત્કર્ટ બાર વર્ષનું દયા પાળીએ તે મોક્ષના અનંતા સુખી પામીએ. (૨) તે ઈદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્તા તેઈદ્રિય તે કોને કહીએ? જેને કાયા મુખ અને નાસિકા હોય તેને તેઈદ્રિય કહીએ, તેનાં નામ કહે છે-૧ જ, ૨ લીખ, ૩ ચાંચડ, ૪ માંકડ, ૫ કીડી, ૬ કંથવા, ૭ માટલા, ૮ ધનેડા, ૯ જુવા, ૧૦ ઈતડ, ૧૧ ગરોડા, ૧૨ ધીમેલ, ૧૩ ગયાં, ૧૪ કાનખજુરા, ૧૫ મંડા, ૧૬ ઉદ્ધાઈ, ૧૭ શવા, એ આદિ લઈને ઘણી જાતના તે દ્વિપ જીવ છે, તેમાં કુળ આઠ લાખ ક્રોડ છે આઉખું જઘન્ય અંતમુહૂર્તનું ઉત્કૃણું ઓગણપચાસ દિવસનું. તેની દયા પાળીએ તે મેક્ષના અનંતા સુખ પામીએ. (૩) ચંદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્તા. ચિરંદ્રિય તે કેને કહીએ ? જેને કાયા મુખ, નાસિક અને આંખ હેય તેને ચૌદ્રિય કહીએ. તેનાં નામ કહે છે-૧ માખી, ૨ મસલાં, ૩ ડાંસ, ૪ મચ્છર, ૫ ભમરા, ૬ તીડ, ૭ પતંગ, ૮ કરડીઆ, ૯ કંસારી, ૧૦ ખડમાંકડી, ૧૧ ઘુડિયાં, ૧૨ વીંછી, ૧૩ બગા, ૧૪ કુદાં, એ આદિ લઈને ઘણી જાતના ચૌદ્રિય જીવ છે તેનાં કુળ નવ લાખ કોડ છે, તેનું આઉખું જઘન્ય અંતસુહુર્તનું. ઉલટું છ માસનું તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંત સુખ પામીએ (૪) પંચેદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્તા, પરચેઢિય તે કેને કહીએ ? જેને કાયા, મુખ નાસિકા, આંખ અને કાન એ પાંચ ઈદ્રિય હોય તેને પંચેન્દ્રિય કહીએ. પંચેન્દ્રિયની ચાર જાત. ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય અને દેવતા. - તેમાં ૧૪ ભેદ નારકીના ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેદ મનુષ્યના અને ૧૯૮ જેe દેવતાના, કુલ મળી ૫૬૩ ભેદ થયા. દેવતાના ચાર ભેદ-૧ ભવનપતિ, ૨ વાગ્યેત૨, ૩ તિષી, ૪ વૈમાનિક મનુ વયના ચાર ભેદ-૧ પંદર કર્મભૂમિના મનુષ્ય, ૨ ત્રીસ અકર્મભૂમિના મનુષ્ય, ૩ છપ્પન અંતરદ્વીપના મનુષ્ય, ૪ ચદ સ્થાનકનાં સમૂછિ મનાકી ને દેવતાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરોપમની, તિર્યંચ ને મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતમુહુર્તની ઉત્કૃષ્ટી ત્રણ પેયની તેની દયા પાળીએ તે પક્ષના અનંત સુખ પામીએ. ઇતિશ્રી છ કાયના બોલ સમાપ્ત,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy