SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી જૈન જ્ઞાન સારા બીજા ખમણ બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવંતને કરું છું. તે ભગવંતના ગુણગ્રામ કરતાં જઘન્ય કર્મની ક્રોડ ખપે. ઉત્કૃષ્ટ રસ ઉપજે તે આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાજે. આ વીશીના નામ કહું છું–૧ શ્રી કષભદેવ સ્વામી, ૨ શ્રી અજિતનાથ સ્વામી. ૩ શ્રી સંભવનાથસ્વામી, ૪ શ્રી અભિનંદન સ્વામી, ૫ શ્રી સુમતિનાથ સ્વામી, ૬ શ્રી પદ્મપ્રભુસ્વામી, ૭ શ્રી સુપાર્શ્વનાથસ્વામી, ૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી, ૯ શ્રી સુવિધિનાથસ્વામી, ૧૦ શ્રી શીતળનાથ સ્વામી, ૧૧ શ્રી શ્રેયાંસનાથસ્વામી, ૧૨ શ્રી વાસુપૂજ્યસ્વામી ૧૩ શ્રી વિમળનાથ સ્વામી, ૧૪ શ્રી અનંતનાથ સ્વામી, ૧૫ ધર્મનાથ સ્વામી, ૧૬ શ્રી શતિનાથ સ્વામી. ૧૭ શ્રી કુંથુનાથસ્વામી, ૧૮ શ્રી અરનાથસ્વામી, ૧૯ શ્રી મલ્લિનાથસ્વામી, ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧ શ્રી નમિનાથ સ્વામી, ૨૨ શ્રી નેમિનાથસ્વામી. ૨૩ શ્રી પાર્શ્વનાથસ્વામી, ૨૪ શ્રી મહાવીર સ્વામી, આ વીસી, અનંત ચાવીસી પંદર ભેદ સમ્યુચય જીવ માટે છે, તિર્થંકર માટે નથી સીઝી, બૂઝી, આઠ કર્મ ક્ષય કરી મોક્ષ પધાર્યા છે. આઠ કમ સે કયા ? ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, મેહનીય, ૫ આયુષ્ય, ૬ નામ ૭ ગોત્ર, ૮ અંતશય. એ આઠ કર્મ ક્ષય કરી મુક્તિ શિલાએ પહોંચ્યા છે. મુકિતશિલા કયાં છે ? સમપૃથ્વીથી સાતસે નેવું જેજન ઊંચપણે તારામંડળ આવે ત્યાંથી દશ જોજન ઊંચપણે સૂર્યનું વિમાન છે, ત્યાંથી એંશી જોજન ઊંચપણે ચંદ્રમાનું વિમાન છે, તે ઉપર ચાર એજન ઊંચપણે નક્ષત્રના વિમાન છે. ત્યાંથી ચાર જે જન ઊંચ૫ણે બુધને તારે છે, તે ઉપા ત્રણ જોજન ઊંચપણે શુક્રને તારે છે, તે ઉપર ત્રણ જેજન ઊંચપણે બહસ્પતિને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઊંચપણે મંગળને તારે છે, ત્યાંથી ત્રણ જન ઊંચપણે શનિશ્વરને તારે છે, એમ નવ જે જન લગી જોતિષચક્ર છે. તે ઉપરાંત અસંખ્યાત જન કાઠાડી ઊંચપણે પહેલું સુધર્મ નામે અને શું ઈશાન નામે દેવક છે, એકવું અર્ધચદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, પહેલામાં બત્રીસ લાખ વિમાન છે, બીજામાં અઠ્ઠાવીસ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જેજન ઉપર ત્રીજું સનકુમાર અને એથું બાહેંદ્ર એ બે દેવલોક છે. એકે અર્ધચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. ત્રીજામાં બાર લાખ અને ચેથામાં આઠ લાખ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જે જન ઉપ૨ પાંચમું બ્રહ્મદેવલેક છે એકલું પર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. તેથી અસંખતા જજન ઉપર છઠું લાંતક હેવક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાથી અસંખ્યતા જોજન ઉપર સાતમું મહાશક દેવક છે. એકલું પૂર્ણચંદ્રમાને આકારે છે, તેમાં ચાલીસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યતા જોજન ઉપર આઠમું સહસ્સાર દેવક છે, એકલું પણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યતા જે જન ઉપર નવમું આત અને દશમું પ્રાણત એ બે દેવલેક જોડાજોડ છે, એનું અર્ધ ચંદ્રમાને આકાર છે. બે મળી પૂર્ણ ચંદ્રમાને આકાર છે, એમાં મળીને ચાર વિમાન છે. ત્યાંથી અસંખ્યતાજોજન ઉપર અગ્યારમું આપ્યું અને બારમું અમ્યુય દેવલોક છે, એ બે જોડાજોડ છે, એકે અર્ધ ચંદ્રમાને આકાર છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, બેમાં મળીને ત્રણ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જે જન ઉપર નવ ચૈવેયક છે. તેના-નામ ભદ્દે, સુભદે, સુજાએ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy