SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અમચ સૂત્ર કરી, કરણ કરાવવું અનુમદિને કરી, ખંડન કરાવ્યું હોય, વિરાધના કરી હેય, દેશથી સર્વથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, વિરાધના કરી હેય, ઉસૂત્રે ઉમાગે, અકલ્પ, અકરણીએ. દુષ્ટ ધ્યાને, દુષ્ટ ચિંતવાણાએ, અણાચાર, આચરવે, અષણિક ઈછાએ, સંકલ્પ, વિકલ્પ કીધે હેય. આરંભ, સમારંભ કીધે હાય, હાસ્ય, ભયે, અજ્ઞાને મિથ્યાવે, અવત, પ્રમાદે, કાયે, અશુભ જોગે કરી, ગતિચપળ, મતિચપળ, દષ્ટિચપળ, ભાષાચપળ. ભાવચપળપણે, અશુદ્ધ ભાવે કરી આ સ્થાપના, પ૨ઉથાપના કરવે, બગથાને ગૃદ્ધિપણે લુપતાપણે, દુષ્ટપણે, મૂઢપણે, મંજાર બુદ્ધિએ, દંભ કદાગ્રહપણે, અવિનયપણે, અજ. ગણે, કમબુદ્ધિ વિષયવિકારપણે, આળસ, આકૃદ્ધિએ, અણાદિએ, જાણપણે, અજાણપણે, જે કાંઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણચાર, સેવ્યાં હોય, સેવરાવ્યાં હૈય, સેવતાં પ્રત્યે અનુમેઘા હોય, ને આવ્યા ન હોય, નિધા ન હોય, પડિકમ્યા ન હય, વિશુદ્ધ કર્યા ન હોય, પ્રાયશ્ચિત લીધું ન હોય, ને નિવારણ સમી રીતે કર્યું ન હોય એવા અવિશુદ્ધ આત્મા, સપાપ જોગે કરી આત્માને અરિહંતની સાખે, ધર્માચાર્યની સાખે, સિદ્ધાંતપ્રવચનની સાખે, આત્માની સાખે, મિચ્છા મિ દુક્કડં. પાંચમું સૂત્ર નમો-નમસ્કાર હેજે. ચકવીસાએ-વીશ તિસ્થયરાણું તીર્થકર દેવને ઉસભાઈમહાવીર-ઝષભદેવ સ્વામી આદિ મહાવીર સ્વામી પર્યત પજવસણુણું-સેવા ભક્તિ કરૂં છું. ઈણિમેવ-એવા. નિગ્રંથ- નિથ (ધન રહિત)ના. પાવયણું-પ્રવચન. સર્ચ-સાચે. અત્તર-સર્વથી ઉત્તમ. કેવલિય-કેવળજ્ઞાનીને કહેલ. પતિપુન્ન-પ્રતિપર્ણ-સંપૂર્ણ નેયાઊયાયકારક. સંસુદ્ધ-બરાબર શુદ્ધ. સલકત્તાણું-શલ્ય-વહેમને કાપનાર સિદ્ધિમર્ગએ સિદ્ધ થવાને માર્ગ. મુનિમર્ગ-મુક્તિ) કર્મથી મુક્તાને માર્ગ. નિજજાણુમગ્નકર્મને છેડે આવીને માર્ગ-નિવાણુમાં-(નિર્વાણું) કર્મ નિવારીને શીતળ થવાને માર્ગ. અવિતહ-એના વિષે, વિસંધિ-સંદેહ રાખે નહિ. સવદુખપૃહીણુમગું–સઘડાં દુઃખ મટાડવા માગ છે ઈર્થ યિા છવા–એને વિષે રહેલા જીવસિષ્નતિ-સિદ્ધ થશે, બુઝંતિબૂઝશે, સર્વ જાણશે. મુચંતિ-કર્મથી મુકાશે. પરિનિવાયંતિ-કર્મ નિવારીને શીતળભૂત થશે. સવ૬ખાણ મંતકાંતિ-સર્વ દુઃખનો અંત કરશે. તે-તે ધમ્મ-ધર્મ, સદહામિશ્રધું છું. પત્તિયામિ-પ્રતીતિ આણું છું; રેમિ -રૂચવું છું. ફાસેમિ-સ્પર્શ કરું છું તે મુજબ ચાલું છું. પાલેમિ-પારૂં છું. વર્તુ છું. અણુંપાલેમિ-વિશેષે પારું છું. તંતે ધમ્મ-ધર્મ, સહતે-સદ્દઉં. પનિયતે–પ્રતીતિ કરતે. રચંતે-રૂચ, ફાસતે-સ્પર્શ કતે. પાલતે-પાતે. અણુપાલતે વિશેષ પારતે. તસ્સ-તે. ધમ્મસ્સ-ધર્મ. કેવલી પરસ્સ-કેવળીને પ્રરૂપેલ તેને અભુ ફિઓમિ આરાહએ-આધવાને હું ઉઘમવત થયે છું. તત્પર થયો છું. વિરઓમિ-હું નિવતું છું. વિરાહણએ-તેની વિરાધના કરવાથી. અસંજમં-અજમ-પાપ. પરિયાણુમિ-છાંડું છું. સંજયં-સંજમને. ઉવસંપmજામિ-અંગીકાર કરું છું. અખંભઅબ્રહ્મચર્યને પરિયાણુમિ-છાંડું છું. બંભ-બ્રહ્મયને. ઉવસંપજજામિ-અ ગીકાર કરું છું. અકલ્પ–લેવાનું અગ્ય . પરિયાણુમિ-છાંડું છું. કમ્પ-લેવાનુંયેગ્ય તે. ઉવસંપજારિ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy