SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ BY: શ્રી જૈન જ્ઞાન સાગર નિર્માણ કરૂં છું. સિદ્ધાણુ આસાયણુાએ-સિદ્ધભગવાનની અશાતના કરી હોય, તે વિષે કાંઈ સ ંદેહ આણ્યા હોય. આયર્નિયાણું-આસાયણાએ-આચાર્યજીની અશાતના કરી હોય, ઉવજઝાયાણું-આસાયણાએ ઉપાધ્યાયની અશાતના કરી હાય. સાહૂણ આસાયણાએ-સાધુ ની આશાતના કરી હેાય. સાહુણી આસાયણુાએ-સાધ્વીની અશાતના કરી હોય. સાવયાણુ આસાયણાએ-શ્રાવકની અશાતના કરી હેાય. સાવિયાણુ આસાયણાએ-શ્રાવિકાની આશાતના કરી હોય. દેવાણુ આસાયણાએ-ચાર જાતના દેવતાના શ્રદ્ધા ન આણી હોય. દેવાણ · આસાયણાએ દેવતાની દેવીનું ભૂંડું ખેલી અશાતના કરી-હાય, ઇહલેાગસઆસાયણાએ -આ લેાક જે મનુષ્ય તિર્યંચના ભત્ર તેની નાસ્તિ કહી અશાતના કરી હોય. પરલાગસ આસાયણુાએ-પલેક જે દેવત્તા નારકીના ભવ તેની નાસ્તિ કહી, અશાતના કરી હોય કેવલીણું આસાયણુાએ-કેવળજ્ઞનને વિષે શકા આણી તેની અંશાતના કરી હોય. કેવલીપન્ન ત્તસધમ્મસઆસાયણાએ-વળી પ્રરૂપેલ ધમનું માઠું ખેલી તેની અશ તના કરી હોય. સદેવમણુ આસુસ્સલાગસ- આસાયણાએ- દેવતા અને મનુષ્ય સહિત જે લેક તેની શ્રદ્ધા ન આણી અશાતના કરી હોય સવ્વપાણુ, ભૃય, જીવ, સત્તાણુ આસાયણાએ-મ પ્રાણી ભૂત જીવ · સત્ત છે તેની શ્રદ્ધા કરી ન હેાય (વિગલેન્દ્રીય વનસ્પતિ પચન્દ્રીય અપ, તેઉ, વાઉ. એ સર્વેની શ્રદ્ધા ન કરી હોય.) કાલસ્સઆસાયણાએ-ત્રણ કાળ નથી એમ કહી. અશાતના કરી હોય. સુયસઆસાયણાએસૂત્ર સિદ્ધાંત વિષે શ’કા લાવી આશાતના કરી હોય. સૂયદેવયાએઆસાયણાએ-સત્રદેવ જે તીથ કર તેની આશાતના કરી ઢાય. વાયલુારિયન્સ-આસાયણાએ-વાંચણી આપનાર આચાર્યની આશાતના કરી હાય. જે વાઇદ્ધ-સૂત્ર આઘાં પાછાં ભણાયાં હોય. વચ્ચેામેલિય'-ઉપયોગ વિના વારવાર સૂત્ર ભાયેલ હાય. હીણખર-અક્ષર આછે ખેલાણા હોય. અચ્ચક્ખર-અક્ષર અધિક ખેલાણા હોય. પયહીણું-પદ એધુ બલાણુ હાય વિષ્ણુયહીણ’-વિનયરહિત ભણ્યા હાય. જોગહણુ-ધ્યાન શખ્યા વિના ભણ્યા હોય. ધાસહીણ શુદ્ધ ઉચ્ચાર વિના ભણ્યા હાય. સુમુદિન્ત-સારૂ જ્ઞાન અવિનીતને ભણાવ્યુ હાય કુડંપચ્છિય –પ્રમાદસહિત આળસે ભણ્યા હોય. અકાલે કએ સઝએ-વખતે સઝાય કરી ડાય. કાલે ન ક સએ -ખરાખર વખતે સજ્ઝાય ન કરી હોય. અસજ્જાઇ એસજ્ઝાય-અપવિત્ર સ્થાનકમાં સજ્ઝાય કરી હાય. સજ્ઝાઈએ ન સન્મય-સન્નય કરવાને ચાગ્ય સ્થાન છે તે સ્થાને સજ્ઝાય ન કરી હોય. તસ્સ મિચ્છા મિ દુક્ડ-તે સ* ખાટુ' કીધેલું નિષ્ફળ થાજે. આલેયણા-એક ખેલથી માંડીને તેત્રીશ ખાલ સુધી જે કોઈ જાણવા જોગ જાણતા હશે, આદરવા જોગ આવતા હશે. છાંડવા જોગ છાંડતા હશે, સફળ જન્મ જીવિત કરતા હશે, મુકિતગામી, હળુકમી, સુલભ એષી, ભવ્ય જીવ સમતાવ'ત, લજ્જાવ’ત, ધ્યાનવંત, તેમને ધન્ય છે, તેમને સમય સમયની વૠણા હો, મારે જીવે આજના દિવસ સંબધી જાણવા જોગ જાણ્યા ન હાય, આદરવા જંગ આદર્યાં ન હાય. છાંડવા જોગ છાંડયા ન હ્રાય. સમક્તિ સહિત બાર વ્રત સલેખણા સહિત નવાણુ અતિચાર, પાંચ આચાર સળ'ધી એકસા ને વીરા દેષ અતિચાર સંબંધી, ૧ દ્રૂપે, ૨ પ્રમાદે, ૩ અણુભેગે, ૪ આતુરત એ, ૫ આપદ એ, ૬ શ'કાએ, ૭ સહસાકાર, ૮ ભયે, ૯ ઉપશમભાવે, ૧૦ વષષયભાવે એ દસ ડિસેવણાએ દોષ લાગ્યા હોય તે, સમકાએણુ, ફાસિય પાલિય, તીશ્તિ, કીટ્ટિય, સાહિય, સામાઈંચ, આરાહિયં, આણાએ પાલિતા, ભાઇ, મન વચન, કાયાએ, કરવુ. મટિ ભાંગે
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy