SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને જ્ઞાન સાગર દીઠી તેથી તે નામ આપ્યું. પાસ-વીશમા પાશ્વનાથ સ્વામી, પિતાની શયા નીચે સર્ષ આટા દેતે હતે ને તેને હાથ હે હવે તે માતાએ ગર્ભના પ્રભાવથી જોઈ લઈ ઉપર મુકો અને વિન ગયું તેથી તે નામ આપ્યું. તહ-તેમજ વહમાણું-ચેનીશમા વદ્ધમાન સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી ધન વગેરેના ખૂબ વધારે થયા તેથી તે નામ આપ્યું. ચ-વળી એવંમએ-એ પ્રકારે મેં, અલિથુઆ-નામે કરી સંસ્તવ્યા, તે ચોવીશ તીર્થ કેવા છે? વિહુય-ટાળ્યાં છે. રય-કર્મરૂપી જ. મલા-બાંધેલ કર્મસ્પી મેલ, પછીણ-અપાવ્યાં છે. જામરણજને મરમ. ચઉવિસ પિચવીશે એકઠા. જિણવરા-જિનવરતિસ્થયરા – તીર્થકરે મે-મુજને. પસીયંતુ-પ્રસન્ન થાઓ. કિતિય-કીર્તિ કરાયેલા વંદિય-નમસ્કાર કરાએલા. મહિયા-શુભ ધ્યાનયોગે કરી પૂજા કરાએલા. જે એ-જે કહા તે લોગસ્સ-લકમાં ઉત્તમા-ઉત્તમ-સિદ્ધા-સિદ્ધ ૫૮ પામ્યા. આરૂવા-સર્વ રોગ રહિત. બેહિલાભ-સમક્તિરૂપ બેયની પ્રાપ્તિ. સમાહિ-સમાધિ. વર–પ્રધાન-મુત્તમ-સર્વોત્તમ. હિંદુ-દીઓ. ચંદસુ-ચંદ્રમાંથી અધિક નિમ્મલયર-નિર્મળ છે આઇચ્છેસુ-સૂરજ થકી. અહિય-અધિક પયાસયરાપ્રકાશના કરનાર છો. સાગર-સમુદ્ર. વર-મહટે. તે (૨વયંભૂ રમણ સમુદ્ર) ગંભીરા-ગંભીર એટલે હેટા સમુદ્રથી પણ વધારે ગંભીર છે. સિદ્ધા–એવા હે સિદ્ધ ભગવાન સિદ્ધિ-મુકિત પદ મમ-મને. દિસંતુ-દીએ. સાધુ અથવા શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા માગી ૬) સામાયિક આદરવાને વિધિ. દ્રવ્યથકી-માયાએ કરી, સાવજજજોગનાં-પાપના વ્યાપાર કરવાનાં. પચ્ચકખાણબંધી, ક્ષેત્રથકી-જમીનથી આખાલક પ્રમાણે...બધા જગતમાં. કાળથકી-કેટલે વખત બે ઘડી સુધી ઉપરાંત ન પાડ્યું ત્યાં સુધી-બે ઘડી ઉપરાંત જેટલું રહેવું હોય તેટલું ભાવથકીમનની ધારણાથી છટએ-છ પ્રકારે તે બેકરણને ત્રણ જગથી. પચ્ચકખાણુ-બંધી કરેમિકરું છું. અંતે-હે પૂજ્ય સામાઈયં-સમતારૂપી સામાયિક. સાવજ-પાપના કામની જોગમન વચન કાયાના જેગે. પચ્ચકખામિ-બંધી કરૂં છું જાવ-જ્યાં સુધી નિયમ પજવાસામિ-અધીની મર્યાદા કરી છે ત્યાં સુધી સેવા કરું છું. દુવિહ–બે કણે તિવિહેણું-ત્રણ જેણે ન કરેમિ-કરૂં નહિ ન કારમિ-કરાવું નહિ એ બે કરણ) મણસા-મનની કલ્પનાએ કરી. વયસાવચનથી. કાયસા-કાયા પ્રવર્તાવવી એ ત્રણ જગ) તરૂ-તે સર્વને, અંતે-હે પૂજ્ય! પડિકમામિ-નિવવું છું. નિંદામિ-નિડું છું. આત્માની સાખે ગરિહામિ-ગરહું છું. ગુરુની સાખે અમ્પાયું-અશુભ જેગમાં જતાં આત્માને સિરામિ-તજું છું, (૭) નમસ્થણને પાઠ. નમસ્કુણું–નમસ્કાર છે. અરિહંતાણં-અરિહંત દેવને ભગવંતાણું-ભગવંતને. આઈગરાણું-ધર્મની આતિના કરનારને તિસ્થયરાણું–તીના થાપનાર એટલે સાધુ, સાધ્વી,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy