SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ; માલ મનક ! તુ ધન્ય છે. કૃતપુણ્ય છે. પિતાને શોધવા નીકળ્યો પણ પ્રાપ્ત કર્યા પરમપિતાને જિનેશ્વરને પ્રાપ્ત કર્યું ઉત્કૃષ્ટ મંગલને અંતે મગલને પામી તું મંગલસ્વરૂપ પ્રાપ્ત કર. એજ ચાહના છે સંયમી પિતાની... શષ્યભવસૂરિ મ. ! આપ પણ મંગલ. આપના પુત્ર પણ મ`ગલ. આપનુ' બનાવેલું દશવૈકાલિક પણ મંગલ, અમે પણ આપના આદેશનું પાલન કરીશુ તે આપના જ પુત્રને! મનક માટે બનાવેલ દશવૈકાલિકના અમે પણ અધિકારી. ખસ હવે એક જ વિનતિ અમને પણ મંગલ અનાવા... અમારા પણ મંગલ કરા...
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy