SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આનંદ ગુરુની પૂજાનો! હું તે પ્રમાદી છું, અજ્ઞાન અને ભાવવાહિતામાં ક્યાંય પ્રભુ શાસન અને મહાપુરુષનાં આશય વિરુદ્ધ લખાયું હોય, તે પ્રથમ ક્ષમા ! હાર્દિક ભાવે નમ્ર વિનંતિ, મારા પર કૃપા રાખી અવશ્ય દિશા સૂચન કરજો. બાકી કંઈ પણ સુંદર લેખન થયું હોય, તે તે ગુરુના આશીર્વાદને સ્ત્રોત છે. ઝંખના એક જ ઝંખના છે, જે છન્દ મારા હયઈસ પુરજે” ગુદેવનાં અભિપ્રાયને અનુસરવાની શક્તિ મળે. ગુરુચરણનાં આલંબન દ્વારા શાશ્વત સ્થાન તરફ આગેકૂચ કરું. “ જેને જયતિ શાસનમને અનુપમ નાદ ગુંજિત બને. એ જ અભિલાષાએ વિરમું છું. શ્રી મહાવીર જૈન પાઠશાળા, 9 દ પૂજ્ય સદવી સર્વોદયાશ્રી મ. બુલારામ, હૈદ્રાબાદ. નિશ્રાવત તા. ૧૮–પ-૮૧ J સાદથી વાચયમાથી
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy