SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ગુરુદેવ! હું દેહ કામી નથી –-સુખ ઇચ્છુક નથી. શાતા ઈચ્છુક નથી, માન ચાહક નથી, સત્તાને અભિલાષક નથી, પદને પ્રાર્થત નથી. તારક ! આપના ચરણમાં આપના અદના સેવકની હૈયાની આરજુ સાથે એક જ વિનવણી, કાકલૂદી, પ્રાર્થના છે. હું હિતના અનુશાસનની આપની પાસે પુન: પુન: પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના. સાભળજો, સ્વીકારજો અને આપના શિષ્યનું સમર્પણ સંભાળજો. સાધક બનાવી સિદ્ધ સમો બનાવજો.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy