SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] અખડતા અને વ્યાપકતા ત્યાગના નિયમમાં હોય છે. શુકલ લેશ્યાના અધિકારી.... શુકલ ધ્યાનના સ્વામી....! ! ! તુ કૃષ્ણુ લેશ્યા અને આ ધ્યાન-રૌદ્રધ્યાનની ગર્તામાં ધકેલાઈ જાય છે. તેમાં પણ કદાચ ઈષ્ટ પ્રાપ્તિ માટે તુ· જેટલા પ્રયત્ન નથી કરતેા તેનાથી અનંતગુણા અધિક અનિષ્ટ નિવૃત્તિ માટે કરે છે. આકાશ-પાતાળ એક કરીને પણ તુ અનિષ્ટને દૂર કરે છે ત્યારે તને હાશ !!! થાય છે. પણ તારી હાશ ક્ષણજીવી નીકળે છે. સાચે એ હાશનું મહેારું લઈ ને આવેલી હાય હતી. જ્યાં સુધી અતિ મેાહનીય ક છૂટે નહિ ત્યાં સુધી સાચી શાંતિ મળે નહિ. ૮ અરિત છે માટે રિત છે. અતિ અને રિતના તફાન છે તેથી માહ છે અને માહ છે તેથી જન્મ-મરણના દુ:ખ છે.” તારા જેવા વિચારકને શુ' ફરી સમજાવવુ પડે ??? “ અરતિથી નિવૃત્ત થા, અરતિથી વિરમ, અતિથી પીછેહઠ કર, '' સાચે મારે તે તને એ સમજાવવુ' છે કે મે' તને અરતિથી નિવૃત્ત થવા દ્વારા કહ્યુ– પુદ્ગલની મૈત્રી છેડે. ” અશાશ્વત સાથે તારી દાસ્તી ના હાય. તુ શાશ્વત પંથને ઉપાસક... શાશ્વતની પ્રાપ્તિ એ તારા જીવન મંત્ર..... પછી અરિત તને શોભે ??? વિષય અને કષાયની દુનિયામાં જ અતિના વાસ— મેાહના નિવાસ. '' જ્યાં મેહના નિવાસ ત્યાં સત્યને કયાંથી સ્થાન હાય? જ્યાં માહને નિવાસ ત્યાં આત્માના ઉત્થાન કયાંથી ?
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy