SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૮૭ "ઈ" ભક્તિ ભાવિત શિષ્ય ભદ્રબાહુ સ્વામીને વનવતા હશે “પ્રભુ હવે આપ. શ્રમિત થયાં હશે, મને વિશ્રામણા કરવા દે” કોઈ બુદ્ધિમાન શિષ્ય આગળના પાઠનુ' અનુ— સધાન કરતાં દોડતાં આવતાં હશે— “ ગુરુદેવ ! હવે આ રીતે પાઠ આવશે...” કાઇ મંદ બુદ્ધિશિષ્ય ગુરુના ચરણ અશ્રુજળ વડે પ્રક્ષાલતા હશે. “ પ્રભુ! પૂર્વ જન્મમાં જ્ઞાનાવરણીય ક ખાંધ્યુ છે. શાસ્ત્રજ્ઞાન સમજાતું નથી. એક દિવસમાં સાત પાઠ...” કાઈક પરાપકારી શિષ્ય ખુદના ગુરુમંધુના હાથ પકડી કહેતા હશે “ચલ ! તને પાઠ કરાવું, હું' તને સમજાવુ.... હાર નહિ, થાક નહિ. ગુરુવર ભદ્રમાડુ સ્વામી તટસ્થ મની સ નું અમીભરી આંખે નિરીક્ષણ કરતાં હશે... અને કયાંક તમની આંખમાં ચમકારા થતા હશે...... અને એષ્ટમાંથી આછેરા શબ્દ નીકળતા હશે. “ ભૈ ! શિષ્ય ! અત્રે આગચ્છ, આગચ્છ અધુના શાસ્ત્ર' રહસ્ય' ભ્રુણુ... પશ્ચાત્ સ્વાધ્યાય ો કર.” ગુરુવર એકને બેલાવતાં હશે પણુ, સમસ્ત જ્ઞાનપિપાસુ શિષ્યાના મસ્તક સ્તભિત બની એકાગ્ર ભાવે હજારા નયના ભદ્રાહ્ સ્વામીને નિરખી રહ્યા હશે... ગુરુવર શુ પ્રકાશશે ? ગુરુ શિષ્યને ખુદ અધ્યાપન કરાવે ત્યારે જ શિષ્ય શાસનના રહસ્યને પ્રાપ્ત કરી શકે. અન્યથા શિષ્યમાં જ્ઞાન વર વધવાના ભય... ઉસૂત્ર તરફ જવાના ભય... મારા ભાવિના કેવળજ્ઞાની શિષ્ય ! tr હું પણ ભદ્રમાડું સ્વામીના શિષ્ય અનુ` તેમના મહાન
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy